શકરીયા અને દ્રાક્ષનો સલાડ

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

શકરીયા અને દ્રાક્ષનો સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૨ થી ૧૫ લીલી દ્રાક્ષ
  2. ૧ મોટું બાફેલું શકરીયુ
  3. મીઠું જરૂર મુજબ
  4. થોડું લાલ મરચું
  5. ૨ ચપટી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાફેલું શક્કરિયા ની છાલ કાઢી લો પછી તેના ટુકડા કરો.

  2. 2

    પછી સર્વિંગ પ્લેટમાં દ્રાક્ષ લો તેમાં પીસ કરેલા શકરીયા નાખો. પછી તેમાં મીઠું,મરચું અને ચાટ મસાલો નાખીને હલાવી લો.

  3. 3

    બધુ બરાબર મિક્ષ કરી લો હલાવીને મિક્સ કરો ખાટો મીઠો સલાડ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes