ચટણી પૂરી (Chutney Poori Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચટણી પૂરી
Nice option for chhoti chhoti bhukh

ચટણી પૂરી (Chutney Poori Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ચટણી પૂરી
Nice option for chhoti chhoti bhukh

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦ પાણી પૂરી ની પૂરી
  2. ૧/૨ કપ મસાલા વાળા ચણા બટાકા
  3. ૩/૪ કપ ખજુર આંબોળિયાની ચટણી
  4. ૧/૪કપ દહીં
  5. ૧ ટેબલ સ્પૂનપાણીપુરી નો ડ્રાય મસાલો
  6. ૧/૪ કપ નાયલોન સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ડીશમાં પુરીઓ ને વચ્ચે થી કાંણા પાડી ગોઠવો

  2. 2

    હવે એની અંદર ચણા બટાકા નું પુરણ ભરો.... એની ઉપર ગળી ચટણી રેડો

  3. 3

    હવે એની ઉપર ઝેણેલુ દહીં..... ઉપર થોડી ગળી ચટણી..... એની ઉપર સેવ ભભરાવો & ઉપર ડ્રાય મસાલો ભભરાવો... અને પ્રેમ થી આરોગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes