રાંધવાની સૂચનાઓ
- 1
રીત:- કેસર પિસ્તા ઠંડાઈ બનાવવા માટે બદામ, વરિયાળી,ખસખસ,પિસ્તા,એલચી, કાળા મરી પીપરીમૂળ, સૂંઠ પાઉડર,અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો.
- 2
આઠ કલાક પલાળી રાખો. પછી તેને મિક્સરમાં પીસી લો. તેની પેસ્ટ તૈયાર કરી લો. કેસર પિસ્તા ઠંડાઈ ની પેસ્ટ તૈયાર થયા પછી એક બાઉલમાં ખૂબ ઠંડુ દૂધ લો તેમાં ખાંડનો પાવડર ઉમેરી, છ-સાત બરફના ટુકડા ઉમેરો દૂ
- 3
દૂધ એકદમ ઠંડુ થાય પછી તેમાં કેસર પિસ્તા ઠંડાઈ ની પેસ્ટ ઉમેરો. ઠંડાઈ ને બરાબર હલાવીને 15 મિનિટ રાખી મૂકો પછી તેને ગાળીને ગ્લાસમા પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર (Instant thandai powder recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ખૂબ જ સરળ રીતે બની જાય છે. સમયના અભાવે જો ટ્રેડિશનલ ઠંડાઈ પેસ્ટ બનાવી ના શકાય ત્યારે આ પાવડર નો ઉપયોગ કરી શકાય છે. ઠંડું દૂધ, ઠંડાઈ પાવડર અને ખાંડ ભેગું કરીને ઠંડાઈ પીણું બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે. આ સિવાય પણ ઠંડાઈ પાવડર નો ઠંડાઈ ફ્લેવરની અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ શકાય.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
ઠંડાઈ એ એક પ્રકાર નું ટ્રેડિશનલ પીણું છે જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે જેથી કરીને એનું નામ ઠંડાઈ પડ્યું છે. ઠંડાઈ અલગ-અલગ પ્રકારના સુકામેવા, સુકા મસાલા, કેસર અને સુકી ગુલાબની પાંદડીઓ ને ભેગું કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ બધી વસ્તુઓ ને પલાળીને પછી એની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે છે, પરંતુ આ બધી વસ્તુઓ ને ધીમા તાપે શેકી ને પછી વાટીને એનો પાઉડર બનાવીને પણ સ્ટોર કરી શકાય છે, જે આસાનીથી વાપરી શકાય છે.આ પીણું સામાન્ય રીતે હોળી અથવા મહાશિવરાત્રી વખતે પીવામાં આવે છે. ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપતું આ પીણું ઉત્તર ભારતીય રાજ્યોમાં વધારે લોકપ્રિય છે.#FFC7#cookpadindia#cookpad_gu spicequeen -
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
ઘેવર
#ઇબુક૧#૪૦#ઘેવર બહુજ સ્વાદિષ્ટ મીઠાઈ છે બનાવવા મા સરળ છે પણ બહુ ધિરજ થી બનાવીએ તો વધારે સરસ બનેછે બાળકો ને પ્રિય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
સ્વીટ કોર્ન મોદક
#ચતુર્થી મિત્રો આજે ગણપતિ દાદા ને ધરાવવા માટે અમેરિકન મકાઈ માંથી બનાવેલા મોદક તૈયાર કરેલ છે. Khushi Trivedi -
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar -
-
-
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે. Disha Prashant Chavda -
ઠંડાઈ પાવડર (Thandai powder recipe in Gujarati)
#HRC#cookpad_gujaratiરંગો નો તહેવાર હોળી-ધુળેટી આવી ગયો છે અને ભારતભરમાં એ ઉજવાય છે તેમાં પણ રાજસ્થાન અને ગુજરાત માં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ થી ઉજવાય છે. હોળી ની ઉજવણી ઠંડાઈ વિના તો અધૂરી જ છે. ઠંડાઈ ના ઘટકો ને પલાળી, લસોટી ને ઠંડાઈ બનાવાય છે પણ આધુનિક સમય માં સમય ની અછત અને ઓછી મહેનત એ લોકોની પસંદ અને માંગ હોય છે ત્યારે ઠંડાઈ પાવડર તમારી મહેનત અને સમય બન્ને બચાવે છે. Deepa Rupani -
રોઝ આલ્મન્ડ ઠંડાઈ
#goldenapron3#week8#almond#હોળીબુરા ના માનો હોલી હે... ઠંડી ઠંડી ઠંડાઈ સાથે રંગેબીરંગી ગુલાલ થી વાતાવરણ ખીલી ઉઠે છે.. ઠંડાઈ એ ખુબ હેલ્ધી ડ્રિન્ક છે. અને હોળી ના દિવસો માં ખુબ પીવાય છે. નોર્થ માં એની અંદર ભાંગ મિલાવી ને પીવાય છે.. આમાં ઘણાં ડ્રાય ફ્રૂટ અને તેજાના મિલાવી ને બનાવાય છે આમાં કેસર નો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે. મેં રોઝ નો પણ આમાં ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
-
-
સ્વાદિષ્ટ ડ્રાય ફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor rolls recipe in Gujarati)
#goldenapron3 Ramaben Joshi -
-
ઠંડાઈ ફીરની
#એનિવર્સરી#ડેઝર્ટ/ હોળી નો તહેવાર નજીક જ છે, એટલે ઠંડાઈ તો હોય જ, અને ફિરની સાથે કમબાઇન કરી એક ઠંડુ ઠંડુ ડેઝર્ટ બનવ્યું છે. Safiya khan -
-
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
#દૂધ#જુનસ્ટાર🌹જો બાળકો દૂધ ના પીતા હોય તો આજે જ બનાવજો આ રીતે દૂધ માથી કુલ કુલ થાડાઈ જેબાળકોને તેમાં રહેલ આયર્ન, કેલ્શિયમ અને હાડકા મજબૂત બનાવે છે ઠંડાઈ માં વિટામીન્સ અને મિનરલ્સનો સારો એવો સોર્સ છે તેથી જ તો આજે હું આવી એક યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું🌹 Dhara Kiran Joshi -
-
-
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe In Gujarati)
#HR@MrsBina recipeઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.હવે નાના કુટુંબો હોવાથી વપરાશ ઓછો અને મિક્સર હોવાથી જલ્દી બની જતી ઠંડાઈને ડ્રાય બનાવી સ્ટોર કરી શકાય છે. અને જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે.અહીં મે ડ્રાય ઠંડાઈ નો પાઉડર કે મસાલો બનાવ્યો છે. ખાંડ કે શાકરનો ઉપયોગ કરી શકાય પણ મેં નથી નાંખી જેથી ઠંડાઈ બનાવતી વખતે જરૂર મુજબ ઉપયોગ કરી શકાય.અહીં મે કાનુડા ને ઠંડાઈ મસાલો ધર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11633216
ટિપ્પણીઓ