મેથી ના ભજીયા

Ridhi Vasant @cook_19352380
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ વાસણ માં ચણા નો લોટ લઈ તેને પાણી નાખી ફીણી લો હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ધાણા આખા લીંબુ નો રસ ખાંડ ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરી ફીણી લો
- 2
હવે તેમાં ઝીણી સમારેલી મેથી કોથમીર અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખીને બરાબર મિક્સ કરો મિશ્રણ ગોટા ઉતારી શકાય એવું મીડિયમ રાખી ખીરું તૈયાર કરો હવે છેલ્લે તેમાં થોડું ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરો
- 3
હવે પેન માં તેલ મૂકી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ભજીયા ઉતારી લો
- 4
ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા હવે પ્લેટ માં કાઢી ટામેટા ના ચટણી અને દહીં ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
-
-
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
-
-
મેથી ની વડા (Methi vada recipe in Gujarati)
શિયાળામાં તાજી અને સરળ રીતે મેથી મળી રહે છે. તેથી તેની વાનગીઓ બનાવીને ખાવાથી શરીરને સારા પ્રમાણમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. આજે મે ભાજીની મૂઠડી બનાવી છે જેથી તેનો ગમે ત્યારે શાકમાં નાખી ઉપયોગ કરી શકાય છે. Deval maulik trivedi -
-
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કલી ની ભાજી ના ભજીયા
#વિકમીલ3#ફ્રાઈડઅત્યારે ચોમાસાં ની શરૂઆત માં આ કલી ની ભાજી ખૂબ જ મળે છે. આ ભાજી ને ડુંગર ની ભાજી પણ કહેવાય Pragna Mistry -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3. ભજીયા ફરસાણ માં ફેમસ છે.શીયાળો ને ચોમાસુ માં ભજીયા ખાવાની મજા પડી જાય. SNeha Barot -
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
મેથી ની ભાજી ના થેપલા
#માસ્ટરક્લાસમારા દિકરા માટે સ્ટાર થેપલા બનાવ્યા છે... અને અમે ગળપણ એટલે કે ખાંડ વગર ના થેપલા બનાવીએ છી એ તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
-
-
કેળા મેથી ના ભજીયા (Kela methi Na Bhajiya Recipe In Gujarati)
આ એક ગુજરાતી ઓની પરંપરાગત વાનગી અને ખાસ અનાવિલો ના ઘરે અને લગ્ન પ્રસંગે બનતી વાનગી છે. આ વાનગી ગરમ તેમજ ઠડી પણ સારી લાગે છે આ વાગની 2-3 દિવસ સુધી સારી રહેતી હોવાથી તમે એને પ્રવાસમાં પણ લઈ જય શકો છો. Tejal Vashi -
-
કેળા મેથી ના ભજીયા (Kela Methi na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week4ગુજરાતી post1 સાઉથ ગુજરાતનાં શુભપ્રસંગ માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ લાગે છે.સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
-
-
બટાકા ની સ્લાઈસ નાં સેન્ડવિચ ભજીયા
બટાકાં ની ચિપ્સ માં લસણ ની ચટણી ભરી ને મેથી વાળા ખીરા માં ફ્રાય કરી ને આ પકોડા બનાવ્યા છે. વરસાદ ની સીઝન માં આ એકદમ પસંદ આવે એવી ડીશ છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12066937
ટિપ્પણીઓ