રાંધવાની સૂચનાઓ
- 1
માઈક્રો પુ્ફ બાઉલમાં માખણ, લસણ, મરચું, કાંદા લીલા કાંદા નો સફેદ ભાગ નાંખી 3-4 મીનીટ માઈક્રો કરવુ.
- 2
હવે ઓરેગાનો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, મેંદો નાંખી મીક્ષ કરી 2 મીનીટ માઈક્રો કરવુ.
- 3
દૂધ અને પાણી નાંખી હલાવી 7-8મીનીટ માઈક્રો કરવુ. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 4
મકાઈ દાણા, પાલક, મીઠું નાખી 2-3 મીનીટ માઈક્રો કરવુ.
- 5
નુડલ્સ નાંખી હલાવતા. લીલા કાંદા નાંખી હલાવી 2-3 મીનીટ માઈક્રો કરવુ ચીઝ નાંખી 1 મીનીટ માઈક્રો કરવુ. ચીઝ નાંખ્યા પછી હલાવવુ નહીં.
- 6
ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જૈન વ્હાઇટ સોસ (પાસ્તા, મેક્રોની, લઝાનીયા) બધામાં યુઝ થઇ શકે
#મોમ #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
-
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
સફેદ સોસ પાસ્તા (white sauce pasta)
હમણાં સ્ટીમ વિકમીલ ચાલે છે વચ્ચે બધા સાઉથ ઇન્ડિયન બનાવશે છોકરાઓને ભાવતું લગતું આપણે કંઈ બનાવ્યો હતો પાસ્તા એવી વસ્તુ છે છોકરાઓને કંઈપણ કલર માં હોય ફટાફટ ખાઈ લેશે ખાલી એમાં આપણે હેલ્ધી variation લાવવાની જરૂર છે અને મારો હંમેશા પ્રયત્ન રહે છે કે હું મારા ફેમિલીને હેલ્થ ઇઝ ખવડાવો એમાં હું મારો જ પોતાનો એક ટચ આપુ#પોસ્ટ૩૮#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક Khushboo Vora -
વ્હાઇટ પાસ્તા (White Pasta Recipe In Gujarati)
મારા બાળકો ના પ્રિય છે. બહુ જલ્દી થી બની જાય છે. Arpita Shah -
-
-
-
-
-
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
વેજ નુડલ્સ (Veg. Noodles Recipe In Gujarati)
#એનિવર્સરી#goldanapron3#week6#તીખી#મેનકોર્સ Dharmista Anand -
-
-
-
-
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
-
-
-
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
-
વ્હાઈટ સોસ
#સુપરશેફ2મેં વ્હાઈટ સોસ બનાવ્યો છે તેમાં આપણે ઇટાલિયન સિઝલિંગ ના હોય તો તેની જગ્યાએ અલગથી ઓરીગાનો ,બેસીલ પર્સલે પણ ઉમેરી શકાય છે આ વ્હાઈટ સોસ તમે નાચોસ ની સાથે કે પાસ્તા બનાવો ત્યારે તેમાં પણ ઉમેરી શકાય છે અને કોઈપણ નાસ્તા સાથે ડીપ તરીકે ઉપયોગ કરી શકાય છે. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11666105
ટિપ્પણીઓ