દૂધ રતાળુ ની ખીર

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

દૂધ રતાળુ ની ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5થિ છ રતાળુ
  2. 1વાટકી દુુુધ
  3. 1/2 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ રતાળુ ને ધોઈ લો પછી તેને કુકર માં પાંચ મિનિટ સુધી બાફી લો

  2. 2

    પછી રતાળુ છાલ કાઢીને તેને ચારની ની મદદ વડે રેસા કાઢી નાંખો

  3. 3

    હવે દુધ ને ગરમ કરો અને એમાં ખાંડ ઉમેરો દુધ ઊકળીજાય પછી રતાળુ ઉમેરી થોડી વાર હલાવી ગેસ પરથી ઉતારી લેવું.

  4. 4

    ખીર ઠનડી કરવા માટે ફ્રિજ માં રાખવી

  5. 5

    એલચી પાવડર નાંખી ને ઠંડી ઠંડી સર્વ કરો

  6. 6

    તો તૈયાર છે ફરારી ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ

Similar Recipes