પનીર ભુર્જિ(ગ્રેવી વાળી)&લચ્છા પરાઠા

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#મૅન કોર્સ

પનીર ભુર્જિ(ગ્રેવી વાળી)&લચ્છા પરાઠા

#મૅન કોર્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 2ટમેટા ગ્રેવી માટે
  3. 2ડુંગળી
  4. થોડા વટાણા
  5. 1નાનું કેપ્સીકમ
  6. 1/2 સ્પૂનહળદ્ળ
  7. 1 સ્પૂનલાલ મરચું
  8. 2 સ્પૂનધાણા જીરું
  9. આદુલસણ ની પેસ્ટ
  10. વઘાર માટે : 2 ચમચા તેલ
  11. 1/2 સ્પૂનજીરું
  12. 1સુકુ લાલ મરચું,2 લવિંગ
  13. ચપટીહિંગ
  14. ગાર્નીસ માટે: લીલા ધણા,ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટમેટા ની ગ્રેવી વઘારી ને તૈયાર કરવી.

  2. 2

    હવે તેને 1 બાઉલ કાઢી લેવી.હવે પાછુ તેલ મુકી. તેમા જીરું લાલ સુકુ મરચું લવિંગ અને હિંગ મુકી.આદુ લસણ ની પેસ્ટ ડુંગળી,કેપ્સીકમ,નાનું ટમેટું નાખી વઘાર કરવો.

  3. 3

    હવે તેમા તૈયાર કરેલી ટમેટા ની ગ્રેવી ઍડ કરી બધા મસાલા કરવા.

  4. 4

    હવે તેમાં પનીર ઍડ કરો.હવે તેને ડિશ મા કાઢી ગર્નીસ કરી.લચ્છા પરાઠા ને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes