બનારસી આચાર

તીખી કોન્ટેસ્ટ માટે રસોડું 2 દિવસ માં તીખું તીખું થઇ ગયું 😄😄 લાલ મરચા ને લીલા મરચાં ને લસણ, મરી ઓહોહોહો... તીખી કોન્ટેસ્ટ માટે મે લાલ મરચા નું બનારસી આચાર બનાવેલું છે... જેમાં વધારે તીખાશ લાવવા મરી નો ઉપયોગ કર્યો છે... સાથે રાઇ ના કુરીયા નો ઉપયોગ નથી કર્યો પણ રાઇ ને જ મીકસી મા અધકચરી વાટી લીધી છે... આ મરચા શિયાળા માં સરસ મળે છે તો તમે બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો.
બનારસી આચાર
તીખી કોન્ટેસ્ટ માટે રસોડું 2 દિવસ માં તીખું તીખું થઇ ગયું 😄😄 લાલ મરચા ને લીલા મરચાં ને લસણ, મરી ઓહોહોહો... તીખી કોન્ટેસ્ટ માટે મે લાલ મરચા નું બનારસી આચાર બનાવેલું છે... જેમાં વધારે તીખાશ લાવવા મરી નો ઉપયોગ કર્યો છે... સાથે રાઇ ના કુરીયા નો ઉપયોગ નથી કર્યો પણ રાઇ ને જ મીકસી મા અધકચરી વાટી લીધી છે... આ મરચા શિયાળા માં સરસ મળે છે તો તમે બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
રાઇ મીક્સી મા અધકચરી વાટી લો.
- 2
તવી પર વરીયાળી, મેથી, જીરું, અજમો, મરી બધાને ડ્રાય રોસ્ટ કરો. ઠંડું પડે એટલે મીકસી મા પીસી લો.
- 3
પીસેલો મસાલો, પીસેલી રાઇ, હળદર, તેલ, સંચળ, હીંગ, લીંબુનો રસ ઉમેરી સરસ મીક્સ કરી લો.
- 4
મરચાના ડંઠલ તોડી લો અને વચ્ચે કટ લગાવી અંદર થી બીજ કાઢી લો અને બનાવેલ મસાલો એમાં ભરી દો આ રીતે બધા મરચાં તૈયાર કરી લો.
- 5
તેલ ગરમ કરી ઠંડું પડવા દો. ઠરે એટલે તૈયાર કરેલા મરચાં એમાં ડીપ કરી કાઢી લો બધા મરચાં આ રીતે ડીપ કરી લો.
- 6
પછી આ મરચા એક ગ્લાસ ની બરણી માં મુકી ઉપર વધેલો સુકો મસાલો ઉમેરી ઉપર તેલ રેડો.જો આખું વર્ષ સ્ટોર કરવા હોય તો મરચાં ડુબે એટલું તેલ ઉમેરી દો.આ મરચાં 3 દિવસ પછી ઉપયોગ મા લઇ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ચીલી પીકલ
#તીખીસ્પાઇસી સામગ્રી ની વાત કરી એ અને ગ્રીન ચીલી નું નામ ન આવે એવું તો ન જ બને મે તીખી કોન્ટેસ્ટ માટે બનાવ્યું છે આ ઇન્સ્ટંટ ગ્રીન ચીલી પીકલ જે બહું મસ્ત મજાનું બન્યું છે... જરુર ટ્રાય કરજો.. આ પીકલ આમ તો ઇન્સ્ટંટ પીરસી શકાય છે પણ 2 દિવસ પછી ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે. . આ પીકલ તમે 3 મહીના સુધી સ્ટોર કરી શકો છો. Hiral Pandya Shukla -
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
ચીલી ગાર્લીક
#તીખીતીખી કોન્ટેસ્ટ માટે મે અહીં લસણ, આદુ અને ગ્રીન ચીલી નો ઉપયોગ કરીને ડીશ બનાવી છે... જે સ્પાઇસી છે જેને તમે પીકલ તરીકે પણ પીરસી શકો છો...આ વાનગી 1 મહીના સુધી ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે.. જો વધારે સમય સાચવવું હોય તો 2 ચમચી વીનેગાર ઉમેરી મીક્સ કરી લો... Hiral Pandya Shukla -
રાજસ્થાની સ્પાઇસી ગાર્લીક ચટણી
#તીખીલસણની ચટણી આપણે બનાવીએ જ છીએ પરંતુ એમાં લાલ મરચું પાઉડર ઉમેરીએ છે.. મે અહીં લસણ ની સાથે આદુ અને સુકા લાલ મરચા નો ઉપયોગ કર્યો છે.. આ ચટણી માં લાલ મરચું પાઉડર એટલે કે ચટણી નો ઉપયોગ કરેલો નથી... એકદમ તીખી તમતમતી 🔥🔥🔥 Hiral Pandya Shukla -
-
મરચા અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#EBઅથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો મિત્રો આજે મરચા નું તાજું અથાણું બનાવી અથાણા ની મજા જમવા સાથે માણીએ. Ranjan Kacha -
જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
#ઈસ્ટઆજે મેં જાલમુરી માટે વપરાતા સૂકા મસાલા પાઉડર ને બનાવવા નો પ્રયત્ન કર્યો..જાલમુરી ઈસ્ટર્ન ઇન્ડિયા માં વધારે બનાવે છે .. પણ જાલમુરી માટે આખા મસાલા ને શેકીને પાઉડર બનાવીને સાદા મમરા માં ટેસ્ટ આપવા માટે વાપરે છે. .. Kshama Himesh Upadhyay -
ગોળ નું હેલ્થી શરબત
#હેલ્થડે આજ ના સમયે હેલ્થ નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે... ગોળ શરીર માટે હેલ્થી છે સાથે મે આદુ નો ઉપયોગ કર્યો છે અને આ ગરમી મા ઠંડક માટે વરીયાળી પાઉડર નો ઉપયોગ કર્યો છે અને આ શરબત મીઠું બનતું હોવા થી નાના મોટા સૌને ભાવશે.... Hiral Pandya Shukla -
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4પ્રાચીન સમયમાં આચાર મસાલા અને અથાણાંનુ આગવુ મહત્વ હતું...આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે...all time best એવો આ આચાર મસાલો આખું વર્ષ સારો અને તાજો રહે છે. ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. કોઈપણ અથાણા જેવા કેરી,ગુંદા, આમળા, શાકભાજીમાં મિક્સ કરીને યુઝ થઇ શકે છે. તેમ જ ખાખરા, ભાખરી, પરાઠા કે કોઈ પણ ભોજન સાથે આચાર મસાલો ખાવાની મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
તીખી સેવ
#તીખી સેવ બધા જ બનાવે જ છે. પણ મેં આજે તીખી કોન્ટેસ્ટ માટે મરી નો પાવડર,અને લાલ મરચું પાવડર નાખી ને સેવ બનાવી છે. જે આપણે સાદી સેવ કરતા જુદી છે.અને આપણે ખાઈએ ત્યારે મરી નો સ્વાદ આવે છે. સાથે હિંગ એટલે વધારે ટેસ્ટી લાગે છે.અને ઝડપી બની જાય છે. Krishna Kholiya -
અવધિ સ્ટાઈલ લાલ મરચાનું અથાણું (Awadhi Style Red Marcha Athanu Recipe In Gujarati)
#Feb #Week4Goodbye winter vegetables#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge Dr. Pushpa Dixit -
રાયતા મરચાં (Raita Marcha recipe in Gujarati)
#EB#RC4#week11#cookpadgujarati#cookpadindia રાયતા મરચાં એક ગુજરાતી અથાણું છે. આ મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ અથાણું લીલા મરચાં, રાયના કુરિયા, લીંબુનો રસ અને મીઠા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ અથાણું બારે મહીના સુધી સરળતાથી સાચવી શકાય છે. રાયતાં મરચાં બનાવવા માટે લીલા કે લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)
#વિકમીલ૧#goldenapron3#week20આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત Shital Bhanushali -
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
આચાર મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#EB#week4#cookpad_Guj આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બહાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે.. ઘણા લોકો ઘરે બનાવતા હોય છે... આ આચાર મસાલો બનાવવાની રીત બધા ની રીત અલગ અલગ હોય છે. ...આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો ખાટા અથાણાં માટે મેથીયો મસાલો બનાવું છું તેની રીત બતાવીશ. જેનો ઉપયોગ કરી ને ઘણા અલગ અલગ અથાણાં બનાવી શકો છો.. મેં આ આચાર મસાલા નો ઉપયોગ કરી ને ગુંદા નું ખાટું અથાણું પણ બનાવ્યું છે..જે હું તમારી સાથે તેની રેસિપી પણ શેર કરીશ...આ આચાર મસાલા ને એરટાઇટ કાચ ની બરણી માં ભરીને રાખવાથી 1 વર્ષ બહાર સ્ટોર કરી સકાય છે. આ આચાર મસાલાને વિવિધ અથાણાં, ખાખરા, ઢોકળાં, મુઠીયા, થેપલા કે વિવિધ દાળ માં ઉપયોગ મા લઈ સકાય છે. Daxa Parmar -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujaratiલાલ મરચા વગર નું ભોજન અધુરૂ ગણાય. લાલ મરચા માં રહેલ વિટામિન સી, ફ્લેવેનોએડ્સ, પોટેશિયમ ફાયદા કારક છે. લાલ મરચા માં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે જેનાથી શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે. Ranjan Kacha -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
આથેલા લાલ મરચા (Athela Marcha Recipe In Gujarati)
#સાઇડ#redchillipickleગુજરાતીઓની થાળીમાં સંભારો,પાપડ,છાશ તો હોય જ છે પણ એક વસ્તુ કેમ ભૂલી જવાય આથેલા મરચા એ પણ લાલ મરચા. મોટા ભાગે આ મરચા બારેમાસ ન મળતા હોવાથી લોકો એકસાથે બનાવી ને ફી્ઝ મા સ્ટોર કરી રાખતા હોય છે. આ મરચા જમવામાં તો લઈ જ શકાય પણ થેપલા,ખીચડી સાથે ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
દેશી આચાર મસાલો.
#આચારમસાલાઉનાળામાં માં કેરી, ગૂંદા સરસ મળે ને ઘર નું અથાણું કોઈ જ પ્રિજરવેટિવ વગર આખો વરસ સાચવી શકાય તેવું બને.મે 1 kg અથાણું બનાવવા ના મસાલા નું માપ આપ્યું છે. જરૂર મુજબ માપ માં ફેરફાર કરી શકાય.આ મસાલો કેરી, ગુંદા, કેરા, મરચાં, લીંબુ, ચણા, ખારેક, ગાજર વગેરે તમામ પ્રકાર ના અથાણાં માં ઉપયોગ કરી શકાય. Rashmi Pomal -
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4કોઈ પણ સિમ્પલ સબ્જી ને પણ ટેસ્ટી બનાવી હોય તો એક ચપટી આચાર મસાલો ખૂબ છે. Deepika Jagetiya -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 આચાર મસાલા એટલે આપણે ગુજરાતીઓ જેને અથાણાં નો મસાલો કહીએ છીએ તે હવે તો બહુ ઈઝીલી તૈયાર મળે છે પણ એને ઘરે બનાવી ને ઉપયોગ માં લેવાની મઝા કંઈક અલગ જ હોય છે.તેને આપણે અથાણાં માં તો વાપરીએ જ છીએ Alpa Pandya -
ઈન્સ્ટનટ આથેલા લાલ મરચાં (Instant Athela Lal Marcha Recipe In Gujarati)
શિયાળામાં વાનગીઓ બધા જ બનાવતા હોય છેઆથેલા મરચા પણ બનાવવામાં આવે છેઅલગ અલગ રીતેમે અહીં લાલ મરચાનો ઉપયોગ કરીયો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK1#WEEK1 chef Nidhi Bole -
ભરેલા મરચા (Bharwa mirch recipe in Gujarati)
#GA4#Week13#chilli લાલ-લીલા મરચા માંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ઘણી બધી વાનગીઓ માં મરચાનો ઉપયોગ સાઈડ મસાલા તરીકે પણ કરવામાં આવે છે. મરચા માથી આટીયું, શાક, સંભારો તે જ રીતે ભરેલા મરચા પણ ખુબ જ સરસ બને છે. ચણાનો લોટ અને સિંગદાણામાં મસાલા ઉમેરી ભરેલા મરચા નું સ્ટફિંગ બનાવવામાં આવે છે. Asmita Rupani -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel
More Recipes
ટિપ્પણીઓ