રાંધવાની સૂચનાઓ
- 1
મકાઇ બાફી લો.
- 2
પછી મકાઇ ના દાણા કાઢી લો. ટમેટા ડુંગળી ઝીણાં સમારી લો.લીબુ કાપી લો.કોથમીર સુધારી લો.
- 3
મકાઇ ના દાણા માં બધું મીક્સ કરો. પછી બધાં મસાલા નાખી દો.
- 4
કોથમીર નાખી દો. સલાડ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11793166
ટિપ્પણીઓ