રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ લઇ તેમાં જીરું, હીંગ,લસણ, લઇ સાંતળી લો.તેમાં લીલા મરચાં, લીલું લસણ, લઇ મિક્ષ કરી લો.
- 2
હવે તેમાં હળદર, સમારેલી પાલક,ટામેટું,પાણી ઉમેરી મિક્ષ કરો.
- 3
હવે ફુદીનો, ધાણાજીરું,મીઠું,કોથમીર ઉમેરી મિક્ષ કરો લો.હવે તેમાં રાંધેલોભાત ઉમેરી મિક્ષ કરો. ત્યારબાદ લીંબું નો રસ ઉમેરી મિક્ષ કરી દહીં સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
-
-
-
-
તુવેર દાળ બૉમ્બ
દરરોજ એક ની એક દાળ ખાઈને કંટાળો આવે તો આ જરૂરથી બનાવજો. છોકરાઓ તો ખૂબ ખુશ થઈ જશે. Dimpal Patel -
પાલક- ફુદીના રાઈસ (Spinach Mint Rice Recipe In Gujarati)
#શિયાળા#બધા ગ્રીન વેજિટેબલ, પાલક, ફુદીનો,ગ્રીન લસણ અને ગ્રીન મસાલા થી બનતો આ રાઈસ શિયાળા માટે ની પરફેક્ટ ચોઈસ છે.આ રાઈસ બનતો હોય છે ત્યારે ફુદીના ની સુગંધ થી ઘર નું વાતાવરણ મહેકી ઉઠે છે. Kunti Naik -
-
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
-
-
-
-
ત્રીપલ રાઈસ(triple rice recipe in Gujarati)
#સુપરશેફ 4#માઇઇબુક#માઇપોસ્ટ29 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
દેશી સ્ટાઈલ લસણ વાળાં મગ મસાલા (Desi Style Lasan Vala Moong Masala Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR6#WEEK6#દેશીસ્ટાઈલમગમસાલારેસીપી Krishna Dholakia -
-
-
શક્કરિયા નો શીરો
આ રેસીપી મારા સાસુ એ શિખવાડી છે. આજે મારા સાસુ ઉપવાસ છે. તો બનાવો છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ બનાવ જો બનાવવા માં ખુબ જ સરળ છે. એક વાર જરુર બનાવ જો. Bijal Preyas Desai -
-
-
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#ricethepala Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11772799
ટિપ્પણીઓ