ડુંગળી ગાંઠિયા નું શાક (Dungri Ganthiya Shak Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
ડુંગળી ગાંઠિયા નું શાક (Dungri Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લો.તેમાં બધા મસાલા કરી ને જરૂર મુજબ પાણી નાખી ને ગાંઠિયા નો લોટ તૈયાર કરી લો.ડુંગળી ને લાંબી સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં રાઈ અને હિંગ નાખો.હવે સમારેલી ડુંગળી ઉમેરો.તેમાં થોડું મીઠું અને ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ને તેને થોડું ચડવા દો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.
- 3
હવે ગાંઠિયા ના લોટ ને સંચા મા ભરી ને વઘારેલી ડુંગળી મા સીધા પાડી દો.ત્યાર બાદ તેમાં થોડો રસો બને અને ગાંઠિયા ચડી જાય તેટલું પાણી ઉમેરી ને ગાંઠિયા ચડે અને તેલ ઉપર આવે ત્યાં સુધી ગેસ કૂક થવા દો.હવે તેમાં લીંબુ નો રસ ઉમેરી દો.ત્યાર બાદ નીચે ઉતારી ને એક બાઉલ માં કાઢી લો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી ડુંગળી ગાંઠિયા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાંઠિયા ડુંગળી નું શાક (Ganthiya Dungri Shak Recipe In Gujarati)
આ કાઠિયાવાડી શાક મે સગડી પર બનાવ્યું..ઝટપટ બની જય છે. વડી ઠંડી ની ઋતુ માં લીલી ડુંગળી સરસ મળતી હોય છે.. આ શાક ને ભાખરી કે રોટલા જોડે ખાવા માં ખૂબ મજા પડી જાય છે... Noopur Alok Vaishnav -
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
-
-
ગાંઠીયા નું ખાટું શાક (Ganthiya Khatu Shak Recipe In Gujarati)
#KS6 જ્યારે શાક માટે કોઈ ઓપ્શન ના હોય ત્યારે ફટાફટ બની જતું આ શાક સ્વાદ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
-
-
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
-
-
કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
#KS3 આ શાક બનાવવા મા એકદમ સહેલું અને ઝડપ થી બની જાય તેવું છે.આ શાક ભાખરી,રોટલા કે પરોઠા સાથે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
જારે પાડેલ ગાંઠિયા ડુંગળી શાક(jare padel gathiya dugli shak recipe in gujarati)
#વેસ્ટઆજે મેં ગુજરાતી ઓનું પસંદગી નું શાક બનાવ્યું છે જે લગભગ બધા ગુજરાતી ઘર માં બનતું જ હશે Dipal Parmar -
-
-
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
-
-
-
તુરીયાં સેવ ગાંઠિયા નું શાક (Turiya Sev Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week6#turiya#cookpad#cookpadgujarati#cookpadindia#fam Priyanka Chirayu Oza -
ગાંઠિયા તુરીયા નું શાક (Ganthiya Turiya Shak Recipe In Gujarati)
#KS6માટે હું મારી માતા પાસેથી શીખેલી એક ડીશ લાવી છું..કોઈ પણ સિઝન માં આ શાક ખાવાની મજા આવે છે..જ્યારે શાક બહુ મોંઘા હોય અથવા તો બાળકો ને ઘર ના સભ્યો કઈક નવું ખાવાની ઈચ્છા ધરાવતા હોય ત્યારે આ નવીન વાનગી બધાના મોઢા પર ખુશી લાવી દે છે. તેમાં ગાંઠિયા પણ તરતજ બનાવવા માં આવે છે..થોડોક વધુ સમય માંગી લેતી આ વાનગી બનાવવાની મજા આવે છે.. Nidhi Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679811
ટિપ્પણીઓ