હન્ની ચીલ્લી પોટેટો😋

Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
Junagadh, Gujrat

#તીખી😤
#લીલ લાલ મરચા + મરી
#જુનાગઢ😇

હન્ની ચીલ્લી પોટેટો😋

#તીખી😤
#લીલ લાલ મરચા + મરી
#જુનાગઢ😇

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1-2 વ્યક્તિ
  1. ચિપ્સ બનાવવા માટે,
  2. 3-4નંગ બટેટા
  3. 1/4 કપમેંદો
  4. 1/4 કપચોખાનો લોટ
  5. 1/4 કપકોર્નફ્લોર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. પાણી
  8. તળવા માટે તેલ
  9. ગ્રેવી બનાવવા માટે,
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીતલ
  12. 3-4લીલા મરચાની ચીપ્સ
  13. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  14. 1/2 કપસમારેલુ કેપ્સિકમ
  15. 1/2 કપસમારેલી ડુંગળી
  16. 1/2 ચમચીમરી પાઉડર
  17. 1 ચમચીસોયા સોસ
  18. 1 ચમચીરેડ ચીલ્લી સોસ
  19. 1 ચમચીગ્રીન ચીલ્લી સોસ
  20. 1 ચમચીસેઝવાન સોસ
  21. 1 ચમચીમધ
  22. સ્વાદ મુજબ મીઠું
  23. ગાર્નીશ માટે,
  24. કોથમીર
  25. લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા બટેટા ની છાલ ઉતારી ચીપ્સ કરી લો.

  2. 2

    બટેટા ની ચીપ્સ ને એક પેન મા પાણી અને મીઠુ નાખી ને 3 - 4 મિનિટ માટે બાફી અને બાઉલ મા કાઢી તેમા કોર્નફ્લોર નાખી મિક્સ કરો.

  3. 3

    હવે એક બાઉલમા મેંદો અને ચોખાનો લોટ તેમજ મીઠુ અને પાણી ઉમેરી ઘટ્ટ સ્લરી બનાવો.

  4. 4

    બટેટાની ચીપ્સ ને બનાવેલી સ્લરી મા બોળી ગરમ તેલ મા તળી ઠરવા દો.

  5. 5

    હવે ગ્રેવી બનાવવા માટે એક પેન મા તેલ ગરમ કરી તેમા આદુ લસણની પેસ્ટ અને તલ નાખી તતડવા દો.

  6. 6

    ત્યારબાદ તેમા બધા શાક અને મસાલા ઉમેરી ને ગ્રેવી બનાવો.

  7. 7

    2 - 3 મિનિટ પછી તે ગ્રેવી મા બટેટા ની ચીપ્સ ઉમેરી મિક્સ કરો.

  8. 8

    હવે તેને પ્લેટ પર કોથમીર મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
પર
Junagadh, Gujrat

ટિપ્પણીઓ

Similar Recipes