આલુગેડ્ડા
#goldenapron 3
#week7
બટાકા (potato)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બટાકા ને બાફી ને મેશ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં ઊભી સમારેલી ડુંગળી, લીલા મરચાં નાખી સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં લીમડો, હીંગ ઉમેરો. હવે તેમાંઝીણા સમારેલા ટામેટા ઉમેરો. ટામેટા ગળે ત્યાં સુધી સાંતળો.
- 2
ત્યાર બાદ તેમાં મેશ કરેલા બટાકા ઉમેરી બરાબર મિકસ કરો. હવે ખરીદો મરચું મીઠું હળદર ધાણાજીરું ઉમેરી બરાબર મિકસ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી મસાલા ભળી જાય ત્યાં સુધી પકાવો. બધા મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરી દો. તેને ડીશ માં લઇ કોથમીર થી સજાવી પીરસો. તો તૈયાર છે આલુગેડ્ડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ બટાકા નું શાક(Ringan Bataka nu shak recipe in Gujarati)
#GA4#week1#potato (બટાકા) Siddhi Karia -
બ્રેડ નાં પિન વ્હીલ મુઠીયા
#મનગમતીબટાકા વડા નું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. બ્રેકફાસ્ટ માટે એકદમ બેસ્ટ રહે છે. ટેસ્ટી લાગે છે. Karuna Bavishi -
-
-
-
-
-
-
-
ગુજરાતી મિક્સ શાક
આજે ગુજરાતી મિક્સ શાક બનાવ્યું. જેમાં કોબીજ, બટાકા, ટામેટા, કેપ્સિકમ, વટાણા, ગાજરનો ઉપયોગ કર્યો- ખૂબ ટેસ્ટી બન્યું છે. આવા શાક કડાઈમાં પાણી વગર ધીમા તાપે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદીષ્ટ બને છે. અહીં મેં બાફેલા બટાકા લીધા છે અને બીજા બધા શાક ઝડપથી ચડી જાય તેવા હોવાથી શાક પણ ઝડપથી બની જાય છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ઈન્સટન્ટ હાંડવો
પૌવ બટાકા નો હાંડવો, હાડવા નું ખીરૂ તૈયાર કરવા નો સમય ન રહ્યો હોય તો આ વાનગી એકવાર ટ્રાય કરી જોવી. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11355648
ટિપ્પણીઓ