વોટર મેલન લસ્સી

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#goldenapron3
#week7
#એનિવર્સરી
#desert
#curd
તમે ઘણી લસ્સી પીધી હશે. વેનીલા, મેંગો, રોઝ , સ્ટ્રોબેરી, આજે કંઈક અલગ કરીયે વોટર મેલોન લસ્સી બનાવીશું.
ખુબ સરસ અને ટેસ્ટી બનશે પણ થોડી ટિપ્સ નું ધ્યાન રાખવું પડશે. એ તમને રેસીપી માં મળશે..

વોટર મેલન લસ્સી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week7
#એનિવર્સરી
#desert
#curd
તમે ઘણી લસ્સી પીધી હશે. વેનીલા, મેંગો, રોઝ , સ્ટ્રોબેરી, આજે કંઈક અલગ કરીયે વોટર મેલોન લસ્સી બનાવીશું.
ખુબ સરસ અને ટેસ્ટી બનશે પણ થોડી ટિપ્સ નું ધ્યાન રાખવું પડશે. એ તમને રેસીપી માં મળશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ તરબૂચ
  2. 1બાઉલ હંગ કર્ડ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    1અને 1/2બાઉલ ઘરે મેળવેલું દહીં લો. તેને ગરણી માં નાખી 3-4 કલાક માટે ફ્રિજ માં મૂકી દો. જેથી ખાટું નહિ થાય અને બધું પાણી નીકળી જાય..

  3. 3

    અડધી વાટકી જેટલું પાણી નીકળી જશે. તડબૂચ ને પણ સમારી ને ગરણી માં મૂકી રાખો જેથી તેનું પણ વધારા નું પાણી નીકળી જાય.

  4. 4

    પછી 1 મિક્સર જાર માં તડબૂચ દહીં અને ચાટ મસાલો, મલાઈ નાખી. ક્રશ કરી લો.

  5. 5

    ફ્રિજ માં મૂકી ઠંડુ કરો. સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes