રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ધોઈ સાફ કરી છાલ કાઢી ને પતલી ચિપ્સ કરો. ચિપ્સ સમારી ડુબે તેટલું પાણીમાં રાખો. તેમાં મીઠું નાખી 15 મિનિટ માટે પલાળી રાખો.....10 મિનિટ માટે સ્ટીમ થવા દો.
- 2
મિકક્ષર ની જાર માં લસણ, લીંબુ, લાલ તીખું મરચું, મીઠું, ધાણા જીરું પાવડર નાખી પીસી લો.
- 3
ગરમાગરમ ચિપ્સ સાથે ડીપ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રતાળુ ચિપ્સ (Ratalu / purple yam chips recipe in Gujarati)
રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રતાળુ નો ઉપયોગ ઊંધિયું, કંદપુરી વગેરે વસ્તુઓ માં વધારે કરવામાં આવે છે. મેં અહીંયા રતાળુ ની ચિપ્સ બનાવી છે જે તળીને નહીં પરંતુ ઓવનમાં ગ્રીલ કરીને બનાવી છે. આ ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મેં એને ટોમેટો કેચપ અને મિન્ટી યોગર્ટ ડીપ સાથે સર્વ કરી છે. ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#FFC3#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
-
-
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
-
-
-
-
થાઈ ગ્રીન કરી વિથ સ્ટીમ રાઈસ
#એનિવર્સરી#તીખીથાઈ ફૂડ માં નારિયેળ, ટોફૂ અને ફ્રેશ વાટેલા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. આ કરી ભાત સાથે પીરસવા માં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય. Pragna Mistry -
-
-
-
-
રતાળુ ની ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3ફ્રેન્ચ ફ્રાઇસ નંબર નામ પડે એટલે બાળકો ને બટાકા ની ચિપ્સ જ યાદ આવે. પણ જો રતાળું ની ચિપ્સ બનાવવા માં આવે તો ઓછી જંજટ માં સરસ રીતે બનાવી નેબાળકો ને આપી શકાય છે અને ઝડપ થી બની પણ જાય છે. અને હેલ્ધી અને testy પણ છે. Daxita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675384
ટિપ્પણીઓ