ગાજર આઈસ્ક્રીમ

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ
  2. 2વાટકી ખાંડ
  3. 200 ગ્રામગાજર
  4. 1વાટકી મિક્સ સુકો મેવો
  5. ચપટીજાયફળ
  6. 4-5ઈલાયચી
  7. 1વાટકી મલાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગાજર ને ધોઈ છોલી છીણી લેવા. એક કૂકરમાં છીણેલું ગાજર, એક કપ દુધ, અને ડ્રાય ફ્રુટ્સ ઉમેરી ચાર વ્હિસલ કરી લો.

  2. 2

    દૂધને ઉકળવા મૂકવું. દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. તેમાં ખાંડ ઉમેરી ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો

  3. 3

    હવે કુકર ખોલી તેમાંથી ગાજર નું મિશ્રણ ઉકળતા દૂધમાં ઉમેરી દેવું. ગેસ પરથી હટાવી લો થોડું ઠંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો.

  4. 4

    તેને ફ્રિજેર માં 6-7 કલાક માટે પ્લાસ્ટિક ના ડબ્બા માં ભરી મૂકી દો.

  5. 5

    ફ્રીઝર માં થી બહાર કાઢી ફરી ચરન કરી લો. ફરી ડબ્બા માં ભરી ફ્રીઝર માં 5-6 કલાક માટે મૂકી દો. મે થોડું મિશ્રણ દિસ્પોસબલ પેપર કપ માં ભરી ઉપર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી મૂક્યા હતા.

  6. 6

    ગાજર નો આઈસ્ ક્રીમ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes