રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી/-ખીચડી બનાવવાં માટે 1વાટકી ચોખા 1/2મગનીદાલ નુ જેટલું માપ થાય તેટલું પાંચ ગણું પાણી ઉમેરી દો નમક સ્વાદ મુજબ હળદર પાવડર કુકર માં મુકી પાંચ સીટી વગાડી દો
- 2
શાક/- શાક બનાવવાં માટે સૌપ્રથમ 3 નગ બટેટા 3 નગ રીંગણ મિડિયમ સાઇઝ ના ધોઈ કટકા કરી લો પછી એક કુકર માં તેલ મૂકી 3 ચમચા, જીરૂ મુકી બટેટા રીંગણ ના બટકા નો વઘાર કરવો, પછી 1/2 હળદર પાવડર,મરચું પાવડર ધાણા જીરૂ પાવડર ઉમેરી દો, નમક સ્વાદ મુજબ ઉમેરી દો 1ગલાસ પાણી ઉમેરી દો કુકર મા 5સીટી વગાડી દો શાક તૈયાર
- 3
રોટલી/- રોટલી બનાવવાં માટે સૌપ્રથમ પ્રથમ 1 વાટકો ધઉ નો લોટ ને મિક્સ પાણી થી મિડિયમ બાંધી લો તેલ લગાવીને પાંચ મિનિટ રેવા દો પછી લુવા નાના બનાવીને પાટલાપર-વેલણ થી ગોળ ગોળ ફરવતા જાવ રોટલી ગોળ બનાવવાં માંડશે ત્યાર બાદ તવાઈ મા એક પછી એક ચોડવ તું જવુ બનાવતું જવું
- 4
સંભારો/- ગાજર 1નંગ ધોઈ છાલ ઉતારી ખમણી થી ખમણી લો અંદરના ગાંઠા કાઢીનાખવા, મરચું 1નંગ બી કાઢી સમારી લો એક કઢાઈ થોડું તેલ મૂકી તેમાં પેલા મરચાં અને પછી ગાજર નુ ખમણ ઉમેરી દો ત્યાર બાદ તેમા હળદર પાવડર, સ્વાદ મુજબ નમક ઉમેરી સાતળી લો ચડી જાય ત્યા સુધી
- 5
પાપડ અને સલાડ,છાશ સાથે શવ કરો ગુજરાતી થાળી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી
#માઇઇબુકપોસ્ટ 29#સુપરશેફ2આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી Bijal Samani -
-
-
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
-
-
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ