લીલી ડુંગળી ના પુડા

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#ટ્રેડિશનલ

લીલી ડુંગળી ના પુડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકી ઘઉં નો લોટ
  2. ૧ વાટકી જુવાર નો લોટ
  3. ૨-૩ ચમચા ચણા નો લોટ
  4. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧ ચમચી ધાણાજીરૂ
  7. ૧ વાટકી ખાટું દહી
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૧ ચમચી તેલ
  10. ૨૫૦ ગ્રામ ઝીણી સમારેલી લીલીડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ માં ડુંગળી દહી અને બધા મસાલા નાખી બરાબર મિક્ષ કરી લઈ થોડુ થોડુ પાણી ઉમેરી ઘટ્ટ તૈયાર કરવું ૧ કલાક માટે રેસ્ટ આપવો

  2. 2

    હવે તવો ગરમ કરી તેલ મૂકી ગેસ ધીમો કરી ૧ ચમચો ખીરુ મૂકી હાથ થી ફેલાવવું અને થાય એટલો પાતળો પુડલો પાથરવો ગેસ નો તાપ ફૂલ રાખી ૧ બાજુ શેકી બીજીબાજુ ફેરવી તેલ મૂકી શેકી લેવો

  3. 3

    ગોળ સાથે ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes