રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ત્રણેય લોટ ભેગા કરો.હવે તેમાં હળદર, આદુ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, દહીં નાંખો.
- 2
હવે મીઠું, નાંખી મિક્ષ કરો.હવે લીલો કાંદો નાખો.
- 3
હવે પાણી નાંખી મિક્ષ કરી ખીરું તૈયાર કરો.હવે તવી પર તેલ લગાડી ચિલ્લા ઉતારો ગરમાગરમ સોસ, ગોળ, અથવા ચા સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા(Bottle Gourd Thepla Recipe In Gujarati)
હુ નાની હતી તો મને દૂધી નઈ ભાવતી. દૂધી ગુણકારી ઘણી એટલે મમ્મી મને આ થેપલા બનાવીને આપતી અને મને ત્યારે ખબર નઈ પડતી કે આમાં દૂધી નાખી છે.#મોમ#goldenapron3Week 11#Aata Shreya Desai -
-
-
-
-
સુરમિયું : વિસરાતી વાનગી
#MBR5#Week 5#BR#Greenbhajirecipe#લીલીભાજીવાનગી#શિયાળુસ્પેશિયલવાનગી#સુરમિયું#વિસરાતી વાનગી સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં શિયાળામાં આ સુરમિયું બનાવી ને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં લોકો લેતાં..પૌષ્ટિક સુરમિયું ઘઉં,બાજરી,જુવાર અને ચણા ના લોટ ને મિક્ષ કરી,મેથી ની ભાજી ને લીલો મસાલો ઉમેરી ને શુધ્ધ ઘી થી સાંતળી ને બનાવવાં આવે છે.... Krishna Dholakia -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
રોટી ચિલ્લા
#લોકડાઉન#goldenapron3#week-10#leftover#વધેલી રોટલીમાંથી બનાવેલી ખૂબ જ ટેસ્ટી ડીશ. જે ખૂબ જ ઝડપથી બનાવી શકાય. બાળકોને ટીફીનમાં પણ આપી શકાય. Dimpal Patel -
મૂળા ના પાન ના થેપલા (Mooli Paan Thepla Recipe In Gujarati)
#BR#Greebbhajirecipe#Mulanibhajinathepala#MBR5#Week 5#મૂળા ની રેસીપી Krishna Dholakia -
-
-
-
-
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
-
-
બેસન ચિલ્લા
#goldenapron3Week 1બેસન ચિલ્લા માં મે અહી ગાજર, કેપ્સીકમ,ડુંગળીનો ઉપયોગ કરીને બનાવ્યા છે. Mayuri Unadkat -
લીલી મકાઈના ભજીયા
#goldenapron3Week4તે ક્રીસ્પી ને ટેસ્ટી બને છે. ભર પૂર પ્રોટીન હોય છે Vatsala Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12113358
ટિપ્પણીઓ