રાંધવાની સૂચનાઓ
- 1
રોટલાના નાના ટુકડા કરીને છાશ માં પલાળવા.
- 2
ત્યાર બાદ કડાઈ માં તેલ મૂકી આદું મરચાં ની પેસ્ટ નાખી ને હલાવો.ત્યાર બાદ ડુંગળી ને ટામેટા નાખીને સાંતળો.
- 3
ત્યાર બાદ રોટલાને નાખી બધો મસાલો ઉમેરી દો
- 4
તેલ છૂટું પડે એટલે નીચે ઉતારી ને ધાણા નાખી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
-
સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા
કાઠીયાવાડી માં અનેક દાળ બનતી હોય છે આ વાનગી કાઠીયાવાડ ની જ છે. જે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા " ને "ગામઠી " સ્ટાઇલ માં પીરસો ને મકાઈ ના રોટલા સાથે ખાવા ની મોજ માણો. 🏡#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#લીલા ચણા નું શાક Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગવાર બટેકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#SVCભણેલા નહિ અમે તો ગવાર છીએ શુ કરીએ !! ઉનાળા માં શાકભાજીઓ કઈંક આવી જ રીતે બાજતા હશે નઈ.... "હમ તો એસે હૈ ભૈયા" એવું કઈંક ગવાર ગાતી હશે મન માં. ગવાર બટેકા નું શાક આમ તો બવ ઓછા લોકો ને ભાવતું હોય છે, પણ ટિફિન માટે અને કોઈક વાર તો કંઈક બીજું જુદું શાક પણ બનાવું પડે ને બાકી આ ઉનાળો નીકળે કઈ રીતે !! Bansi Thaker -
લીલી તુવર ના ટોઠા નું શાક
#લીલી#ઇબુક૧# પોસ્ટ ૪* શિયાળો એટલે એમ કેય તો ચાલે કે લીલા શાક ની ઋતુ લીલા શાક માં તુવર વેંગણ નું શાક તો બધા બનાવે. પણ આ તુવર ના ટોઠા નું સાક એ ખરેખર સારું શાક છે.લીલી તુવર ના ટોઠા નું શાક એ મહેસાણા બાજુ વધારે ખવાતું હોય છે .અને આ શાક ને ગરમ ગરમ બાજરી ના કે જુવાર ના રોટલા સાથે ખાવામાં આવે છે.આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે . તો તમે પણ બધા આ શિયાળા માં આ શાક જરૂર થી બનાવજો... Payal Nishit Naik -
-
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
-
-
સેવ ડુંગળી નું શાક અને રોટલો (Sev Dungli Shak Rotlo Recipe In Gujarati)
Saturday special lunch Kajal Ankur Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11709005
ટિપ્પણીઓ