રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ બાજરા નો રોટલો
  2. ૧નંગ ડુંગળી
  3. ૨ ચમચી ચણા નો લોટ
  4. ૧ નંગ ટામેટું
  5. ૨ચમચી ચોખા નો લોટ
  6. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  7. ૨ નંગ લીલી ડુંગળી
  8. ૧ ચમચી હળદર
  9. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  10. ૧ ચમચી હિંગ
  11. ૨ ચમચી તલ
  12. નીમક (સ્વાદ મુજબ)
  13. ૧ચમચી હળદર
  14. ૧નંગ ધાણા ની પુણી
  15. ૧ વાટકી દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરા ના લોટ માં સમારેલી લીલી ડુંગળી પાન સહિત,ચણા નો લોટ ને ચોખાનો લોટ ઉમેરો.ત્યાર બાદ ધાણા, આદું મરચાં ની પેસ્ટ ને નીમક નાખીને ઢીલો લોટ બાંધો.ત્યાર બાદ

  2. 2

    ત્યાર બાદ પાટલા પર રૂમાલ રાખી ને ભાખરી જેવી થાળી પીઠ હાથ થી ઠેપી લો.ત્યાર બાદ ગેસ પર તેલ મૂકી ધીમા ગેસ પર શેકી લો.

  3. 3

    દહીં સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes