રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ટ્રેડિશનલ વાનગી બનાવવા માટે લાપસી દાણો ચાળીને કાઢી લેવું હવે આ કાઢેલા દાણાને ગેસ ઉપર પેન મૂકી તેની લાપસીના દાણાને શેકવા માંડવો ધીરે ધીરે ધીમા તાપે લાપસીને શેકવાથી દાણો ફૂલી જશે ને દાણો સફેદ થઇ જશે ત્યારે સમજવું કે દાણો શેકાઈ ગયો છે તને એક બાજુ પર મૂકી દેવું
- 2
એક વાસણમાં પાણી લઇ તેની અંદર ગોળ ઉમેરી ગોળનું પાણી ગરમ કરવું ગોળ ઓગળી જાય એટલે ગરણી થી ગાળી લેવું હવે કૂકરના ખાનામાં લાપસી ના દાણા ને લઈ લેવું તેની અંદર g ઉમેરવું લાપસી ના દાણો ગરમ હોવાથી g ઓગળી જશે ત્યારબાદ તેની અંદર ગોળનું પાણી ઉમેરવું જરૂર મુજબ લાપસી ના દાણા ડુબે એટલું ત્યારબાદ ગેસ ની ઉપર કુકરમા કાંઠો મૂકી અને લાપસીનો આ ડબ્બો મૂકી દેવો તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવું
- 3
હવે કુકર મે ચારથી પાંચ vishal વગાડવી ત્યારબાદ કુકર ઠરે એટલે અંદર થઈ ગયેલા લાપસીના તાંતણાને થોડી વાર ઠરવા દેવું ત્યાર બાદ તેને કાંટાથી હલાવવું અને લાપસીના એક-એક દાણા ને છૂટો પાડવો
- 4
દાણો છૂટો પડી ગયા પછી થોડીવારે ને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેની અંદર ટોપરાનું ખમણ ઉમેરવું પછી મિસરી પાઉડર ઉમેરવો ત્યારબાદ roast kareli દ્રાક્ષ મેળવી અને કાજુનું અને બદામની કતરણ ઉમેરવી અને હલાવી લેવું તેને સર્વિંગ પ્લેટમાં લઇ તેની ઉપર રોસ્ટેડ કાજુ બદામ થી ડેકોરેટ કરો તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ ડ્રાયફ્રુટ કોકોનેટ લાપસી હાલો ફ્રેન્ડ્સ રેડી ટુ ઈટ ગાંધી બનાવવા માટે જાણીતી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
-
-
-
-
રાગી કોકોનટ લાડુ
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 29આ લાડુ ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.ઇન્સ્ટન્ટ બની જાઇ છે.અહિં મેં દવા વગર નાં દેશી ગોળ નો ઉપયોગ કર્યો છે. Avani Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit અમારા કાઠિયાવાડી મા એવું હોય કે કઇક નવું કામ કરી એ કે નવું કઇક વસાવી એ તો લાપસી જરૂર બનાવી એ....તો આજે તો Cookpad..નવા વર્ષ મા જઇ રહ્યું છે તો શુભ કામના ને અભિનંદન પાઠવવા માટે લાપસી તો બનાવવી જ જોઈએ...ને...એટલે મે ડ્રાયફ્રુટ ફાડા લાપસી બનાવી છે. Rasmita Finaviya -
રજવાડી દૂધ પૌઆ (Rajwadi Doodh Poha Recipe In Gujarati)
#TRO#ટ્રેડિંગ રેશીપીસ ઓફ ઓકટોબર#Choose To Cook-My favorite Recipe#Cookpad Gujarati Smitaben R dave -
-
-
ફાડાની લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#Week4#post2#Gujaratiઆજે મે ગુજરાતી ટ્રેડિશનલ સ્વિટ બનાવી છે . લાપસી ઘણા બધા ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે . લાપસી એક એવી મીઠાઈ છે કે બધા જ ગુજરાતીઓના ઘરમાં શુભ પ્રસંગે કે તહેવારોમાં બનાવે છે. Patel Hili Desai -
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10#Rc3લાપસી એક પરંપરાગત ઓથેન્ટિક રેસીપી છે જે બનાવવામાં ખુબ જ સરળ છે. અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બધાના ઘરમાં બનતી હોય છે. Hetal Vithlani -
More Recipes
ટિપ્પણીઓ