રાંધવાની સૂચનાઓ
- 1
એક કોબીજને ઝીણી છીણી લો પછી કોટન કપડા માં પાણી નિતારી લો
- 2
પછી એક કડાઈમાં તેને થોડી સાતળી દો તેની અંદર ઝીણું સમારેલું મરચું અને પીસેલું આદુ ઉમેરો પછી તેને નીચે ઉતારી અંદર બધો મસાલો કરી દો
- 3
એક તાશળામાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી દો અને તેના એકસરખા લુઆ પાડી દો
- 4
બે રોટલી ની જેમ વણી લો એક રોટલી પર પુરણ પાથરી દો અને તેના પર બીજી રોટલી નું પડ દબાવી પરોઠા વણી તવી ગરમ થાય એટલે તવા ઉપર મૂકી દો અને બંને પડ લાલ થાય તેમ તેને તળી દો
- 5
પછી તેને ડીશ માં ઉતારી બટર અને ચીસ થી ગાર્નીશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ વીથ વેજિટેબલ્સ પીઝા પરાઠા (chees vegetable pizza paratha recipe in gujarati)
#રોટીસ kinjal mehta -
-
-
-
-
-
-
-
-
-
વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR Mamta Shah -
ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)
#goldenapron3#week16#mom#panjabi Nidhi Chirag Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11714352
ટિપ્પણીઓ