રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકા લાલ મરચા અને લસણ ને ખલ માં ખાંડી લો. દહીં માં મીઠું અને હળદર એડ કરી ફેંટી લો.
- 2
તેલ ગરમ કરવા મુકો. તેલ માં જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નો વઘાર કરો. પછી તેમાં વાટેલું લસણ મરચાની પેસ્ટ એડ કરીને બરાબર સોતે કરી લો. ગેસ ઓફ કરી પછી તેમાં લાલ મરચું એડ કરો. બરાબર મિક્સ કરી લો.
- 3
રેડી છે દહીં તીખારી. તેને રોટલા અને થેપલા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#RC2 કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી Varsha Monani -
-
-
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
-
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 દહીં તિખારી ખુબજ ઝડપથી બની જતી વાનગી છે.આ વાનગી પણ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ માં વધુ ખવાય છે...ખૂબ જ ઓછા સમાન સાથે બની જાય છે અને જ્યારે ખાઈએ ત્યારે એમ જ બોલાઈ જાય કે બસ હવે બીજું કઈ જ નઈ જોઈયે.. Nidhi Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15726726
ટિપ્પણીઓ (11)