મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મા દૂધ ને ચારપાંચ ચમચીધી નાખી ને ધાબો દેવાનો પછી ચારણી થી ચાલી લેવાનો જેથી ગંઠા નપડેપછીએક વાસણમાં ધી મૂકીલોટ ને બદામી સેકવાનો
- 2
એકવાસણમા ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ચાસણી બનાવી ને ચાસણી હાથમાં લેતા બે તારી થી સહેજ વધારે થાય એટલે કેસર નેબધા નટશ વાટીને નાખવાનું સેકેલો નાખી સતત હલાવવું ને થારીમા ધી લગાવ ને મિસરણ નાખવું પછી ચોસલા પારવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
#મોમ જ્યારે મધર ડે સ્પેશિયલ- મમ્મી પાસેથી શીખેલી વાનગી બનાવવી હોય તો તેનું લીસ્ટ ખૂબ જ લાંબુ હોય અને હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી મમ્મી અને મારા મધર ઇન લો બન્ને રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને મને મમ્મી નો વારસો અને મધર ઇન લો એ શીખવેલી રૂઢી એ મારી રસોઈમાં નવિનતા પરફેક્ટનેશ આવી છે તો આજે મે બંને મમ્મી વારસો લઈ મમ્મી માટે મધર્સ ડે સ્પેશિયલ મોહનથાળબનાવેલ છે... જે ઠાકોરજીને સામગ્રી માટે ધરાવવામાં આવે છે અને ઠાકોરજીને અને નાના મોટા બધાને ખુબ જ પ્રિય છે Bansi Kotecha -
-
-
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#HRહોળી સ્પેશિયલ મીઠાઈHappy holi all of you 💚💛❤️💜🧡 Falguni Shah -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#વેસ્ટઆ વાનગી ગુજરાતી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર પર બનાવવામાં આવે છે Alka Parmar -
-
-
-
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12499176
ટિપ્પણીઓ (2)