મિક્સ ફ્રૂટ મઠો ઈન સ્વાન બોટ

krupa
krupa @cook_19313638
Vapi

મિક્સ ફ્રૂટ મઠો ઈન સ્વાન બોટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ સર્વિંગ્સ
  1. 500 ગ્રામદહીં
  2. 200 ગ્રામદળેેલી ખાંડ
  3. 2 ચમચીસમારેલી દ્રાક્ષ
  4. 2 ચમચીસમારેલા ચીકુ
  5. 2 ચમચીસમારેલી સ્ટ્રોબેરી
  6. 1 કપમેંદો
  7. 3 ચમચીધી
  8. ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ ને તેમાં મુઠ્ઠી પડતું ધી નું મોણ નાખી ને સરખું મિક્સ કરી ત્યાર બાદ ઠંડા પાણી થી લોટ બાંધવો.હવે લોટ ને થોડીવાર ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    ત્યાર પછી લોટમાંથી મોટો લુઓ લઈ એક મોટી રોટલી વણી ને તેમાં હંસ બનાવવા માટે આકાર કાપી લેવા.

  3. 3

    ત્યાર બાદ 10-15 મિનિટ માટે માઇક્રોવેવ માં બેક કરવા મૂકવું.

  4. 4

    એક સુતારવ કાપડ માં દહીં ને બાંધી ને નીતરવા મૂકી દહીં નું પાણી નિતારી મસ્કો તૈયાર કરવો.

  5. 5

    ત્યાર બાદ તેમાં દળેેલી ખાંડ નાખી સરખું મિક્સ કરી લેવું.

  6. 6

    ત્યાર બાદ તેમાં સમારેલા ફ્રૂટ ઉમેરી મિક્સ કરી લો ત્યાર બાદ ફ્રીઝ મા મુકી ઠંડુ કરવું.

  7. 7

    ત્યાર બાદ તેના બેક કરેલા હંસ માં ભરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes