રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ઘી મુકો ગરમ થાય એટલે તેમાં લોટ નાખો.
- 2
બાદ લોટ ને ધીમા ગેસ પર સેકો કલર ના બદલાય ત્યાં સુધી.
- 3
બાદ તેમાં ૨ ગ્લાસ પાણી નાખો પાણી બળે બાદ તેમાં ખાંડ નાખો તેનું પાણી બળી જાય બાદ ગેસ બંધ કરો બાદ ઉપર થી બદામ અને એલચી પાવડર નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff3#Cookpadindiaશ્રાવણ માસ ના સોમવાર અને અગિયારસ ના ફરાળ માં બનતી પરંપરાગત સ્વીટ ડિશ Rekha Vora -
-
ગુજીયા (ઘુઘરા)
#માર્ચ#clubહોળી ના તહેવાર પર ઘણા ના ઘેર બનતા હોય છે ઘણી જાત ના બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે.p Thaker
-
-
-
-
રાજગરા નો શીરો (rajgra shira recipe in gujarati
#વેસ્ટ#India2020ગુજરાતમાં રાજગરા નો શીરો ફરાળ માં બનાવાય છે,ખાસ કરીને જન્માષ્ટમી, અને શ્રાવણ માસ માં ઉપવાસ માં આ શીરો બધા ના ઘરે બને છે, રાજગરાના લોટ ને ઘી માં શેકી ખાંડ અથવા શાકર માં બનાવવા માં આવે છે. Dharmista Anand -
રાજગરા નો શીરો
#એનિવર્સરી#સ્વીટ#week4આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે. Daxita Shah -
-
-
-
રાજગરા નો શીરો (rajgara no shiro recipe in gujarati)
#GA4#WEEK15#Rajgaro#rajgara no shiro Heejal Pandya -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
Halwa Good to have in winter #week6 #GA4 Archana Shah -
-
પ્રસાદ નો શીરો
#મિઠાઈશિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે Vibha Desai -
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
મોરૈયા નો શીરો (moraiya shiro recipe in Gujarati)
#disha#cookpad_guj#cookpadindiaમોરૈયા એ ફરાળી વ્યંજન બનાવા માટે નું એક મહત્વ નું ઘટક છે. તેમાં થી કઢી, ખીચડી, શીરો વગેરે બને છે તો વળી તેનો લોટ બનાવી પણ વિવિધ વ્યંજન બનાવી શકાય છે.આજે મેં દિશા બેન (@Disha_11 ) ની રેસિપી અનુસરી ને શીરો બનાવ્યો છે. Deepa Rupani -
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
ચતુર માસ હોય કે શા્વણ માસ હોય દરેક ઘરમાં બધા ફરાળી વાનગીઓ બનાવે છેઅલગ અલગ આઈટમ બનાવે છેતો મેં અહીં રાજગરાનો શીરો ની રેસિપી શેર કરુ છુ મારા ઘરમાં દર અગિયારસે બને છે સાબુદાણા ની વાનગીઓ પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11738737
ટિપ્પણીઓ