ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 3 ચમચા ઠંડાઈ પાઉડર
  2. સ્વાદ પ્રમાણેખાંડ
  3. 1બાઉલ ઠંડુ દૂધ
  4. ગાર્નિશ કરવા માટે બદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ થોડા દૂધમાં ત્રણ ચમચા ઠંડાઈ પાઉડર નાખી પાંચ મિનિટ એક બાજુ મૂકી દો

  2. 2

    એક મોટા વાસણમાં બાકીનું દૂધ લઇ તેમાં પાંચ મિનિટ રાખેલો ઠંડાઈ પાઉડર અને ખાંડ ઉમેરી હેન્ડ મિક્સી થી ક્રશ કરી લો

  3. 3

    બદામ અને પીસ્તા ની કતરણ થી ગાર્નીશ કરો

  4. 4

    સર્વિંગ ગ્લાસમાં લઈ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes