રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં તેલ અને નિમક અને અજમો નાખી ને લોટ બાંધો પછી તેમાંથી એક રોટલી મોટી વણી લો પછી તેમાં ઘી લગાવો અને તેના પર લોટ છાટો અને તેને વળતા જાઓ
- 2
આખો રોલ વલાઈ જાઈ પછી તેને ગોળ વલો અને તેને પાછો લોટ માં બોલી ને વણી લો
- 3
પછી રોટલી ની જેમ વણાઈ જાઈ એટલે તેમાં તમને લાઈનીગ પડેલી દેખાશે ને પછી તેને ઘી સરખું નાખી ને સેકી લો તો તૈયાર છે લાછા પરાઠા તેને ગરમ જ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
-
-
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
-
કોબી પનીર પરાઠા (Kobi Paneer Paratha Recipe In Gujarati)
#tiffinboxrecipe #breakfastrecipe#cookpadgujarati#cookpadindia#week3 Khyati Trivedi -
-
-
-
-
-
-
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
આ હેલ્થી અને ટેસ્ટી પરાઠા ટ્રાય કરી જોજો .બહુ જ યમ્મી લાગે છે .બાળકો ને તો બહુ જ ભાવશે.. હિમોગ્લોબીન અને આયર્ન થી ભરપૂર છે.. Sangita Vyas -
પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
આયર્ન થી ભરપુર આ પરાઠા બાળકોને grow માં બહુ હેલ્પ કરશે. ગોળકેરી ના અથાણાં સાથે કે દૂધ સાથે પણ હોંશે હોંશે ખાશે.. Sangita Vyas -
-
ચીઝ પરાઠા
#પરાઠાથેપલા અહી ચીઝ પરાઠા ખૂબ જ ઓછા લોકો બનાવે છે દિલ્હી બાજુ બહુ પ્રિય વાનગી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11750019
ટિપ્પણીઓ