રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એકવાસણમા તેલમુકી બધા મસાલા ધીમા તાપે સેકવાનાપછી ડુંગરી નાંખી નિમકનાખવુ ને સાતરવુ પછી ટમેટાનાખવા નેહલાવવુપછી ઠંડુથાય એટલે મિક્સરમાં પીસી લેવાનું બધા મસાલા પીસી લેવાના પછી
- 2
- 3
એકવાસણમા તેલ ગરમ મુકવું તેમાં લીલીડુગરીનાપાન નેલસણનાપાન નાંખી હલાવવું નિમકનાખવુહરદરને ધાણાજીરૂનાખવાને સાતરવુ લાલમસાલૉ ગરમ મસાલો સાતરવોપછીટમેટાના ટુકડાનાખવાનેહલાવવને થોડુપાની નાખવુબધુએકરસથાયતેલછુટુપડેએટલે બાફેલી તુવેરનાખવીબધુમિકસકરવુનેબેલીલામરચાની.ચીરીનાખવીનેકુકરમા બેથીતનસીટી કરવીને પછી લીંબુનો રસ નાખવો ઉપર ધાણાભાજીનાખવી નેઝીણી ડુગરીને ચણાનીસેવ સાથે રાખવી તુવેરનેઆખીરાત પલાળી નેરાખવી ને પછી કુકરમાં ચારસીટીકરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178045
ટિપ્પણીઓ (2)