રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને વટાણાને બફિલો.બફાઈ ગયા બાદ તેને બીજા વાસણ માં કાઢી લો.ડુંગળી,બટેટા ખમણી લો.ટામેટાની ઝીણી કટકી કારી લો.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં 1 ચમચી તેલ ગરમ કરવા મુકો.ગરમ થાય પછી તેમાં ડુંગળી સાંતળી લો. ડુંગળી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટામેટા નાખો.
- 3
પછી તેમાં બાફેલા વટાણા નાખી.બધો મસાલો કારી ને તેમાં થોડું પાણી ઉમેરો.
- 4
ત્યાર બાદ એક વાસણ લો.તેમાં પાઉં અથવા બ્રેડ ના કટકા કરી તેના પર રગડો નાખી.તેને કોથમીર,સેવ,ડુંગળી થી ગાર્નિશ કરો.અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
-
પાઉ રગડો
#SFC#Cookpadindiaજામનગર નો પ્રખ્યાત લખું ભાઈ નો પાઉ રગડો લગભગ 60 વર્ષ જૂના છે અને તેનો રગડો ખૂબ પ્રખ્યાત છે.. Rekha Vora -
-
-
-
-
-
-
-
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
રગડો પેટીસ
#RB11#week11 આ એક ફાસ્ટ ફૂડ છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને મજેદાર બને છે.ડિનર માં બનાવી શકાય છે. Varsha Dave -
-
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11766390
ટિપ્પણીઓ