પાઉ રગડો

જામનગર નો પ્રખ્યાત લખું ભાઈ નો પાઉ રગડો લગભગ 60 વર્ષ જૂના છે અને તેનો રગડો ખૂબ પ્રખ્યાત છે..
પાઉ રગડો
જામનગર નો પ્રખ્યાત લખું ભાઈ નો પાઉ રગડો લગભગ 60 વર્ષ જૂના છે અને તેનો રગડો ખૂબ પ્રખ્યાત છે..
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને છ કલાક પલાળી રાખો પછી તેમાં મીઠું અને હળદર નાખી ચાર સીટી વગાડી લ્યો પછી જોશું તો વટાણા બફાઈ ગયા છે.
- 2
કડાઈ. માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી ડુંગળી સાંતળો પછી તેમાં ટામેટાં અને 2 ચમચી લસણ ની ચટણી નાખી હલાવી બે મિનિટ મીડિયમ તાપે થવા દયો
- 3
- 4
હવે તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો અને તેમાં વટાણા વધારી લ્યો જરૂર મુજબ પાણી નાખી ચાર થી પાંચ મિનિટ ઉકળવા દયો અને પછી ગેસ બંધ કરી દયો.
- 5
- 6
સર્વિગ પ્લેટ મા પાઉ ના કટકા કરી મૂકી ઉપર રગડો રેડો પછી ઉપર ડુંગળીત્રણે ચટણી અને મસાલા શીંગ અને લીલા ધાણા નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી પાઉ રગડો
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SF#cookpadindiaલાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
-
-
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory આ કોન્ટેસ ભાગ લેવા નો અવસર આપવા માટે કુકપેડ ટીમ નો આભાર. સૌરાષ્ટ્ર નું પેરીસ છોટા કાશી તરીકે જાણીતું જામનગર એમાં પણ ત્યાં જઈને લખુ ભાઈ નો રગડો તો ખાવો જ પડે. તો જામનગર ની સફરે લ ઈ જાવ. HEMA OZA -
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
-
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati)
#trend ૨ નોર્મલ આપણે વટાણા નો રગડો કરતાં હોઈએ મેં અહીં છોલે નો રગડો બનાવેલોkinjan Mankad
-
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
ચોમાસું ચાલતું હોય વર્ષા પડતો હોય ને તેમાં ગરમ ગરમ રગડો સાથે બ્રેડ મજા આવે. Harsha Gohil -
જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati)
#CT#Mycookpadrecipe52 આ વાનગી જામનગર ની ખાસ વાનગી ઓ માની એક માત્ર વાનગી છે, ઘણા જામનગર વાસીઓ ને તો ખબર પણ નહિ હોય કે અહી આવું પણ કંઇક મળે છે ખરું. અને સ્વાભાવિક છે કદાચ ન પણ ખબર હોય, કારણ ખાસ અને પ્રખ્યાત તો ખરું પરંતુ જામનગર મા ફક્ત એક માત્ર જગ્યા એ લગભગ ૭૦ વર્ષ થી પણ વધુ વર્ષ થયાં હશે કે એ ભાઈ આ લાજવાબ વાનગી આજે પણ વેંચે છે. જામનગર મા મીઠાઈઓ , ચટપટું, નમકીન, આઈસ્ક્રીમ, ગોલા વગેરે ખૂબ બધું વખણાય છે. આ વાનગી ની સાથે ગોલા પણ એટલા ખાસ છે લોકો ખાસ એમના ભાઈ ની દુકાને ગોલા ખાવા દૂર દૂર થી પણ જાય. મને આશા છે તમને અમારી આ જામનગર ની એક માત્ર ખાસ વાનગી ખૂબ ભાવશે અને આપને જામનગરી ચટાકા નો સ્વાદ પસંદ જરૂર આવશે. Hemaxi Buch -
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
-
-
બ્રેડ જોટા (લસણીયા જોટા) (Bread Jota (Lasniya jota)Recipe in Gujarati)
#RJS#Cookpadindiaજામનગર ના પ્રખ્યાત જે. ડી.બ્રેડ વાળા ના બ્રેડ જોટા ખૂબ જ પ્રખ્યાત છે લાઈન લાગી હોય છે.એના પાવ પણ અલગ જ હોય છે Rekha Vora -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
-
-
રસપાવ (Raspaav Recipe In Gujarati)
#CT મિત્રો જામનગર આમ તો ઘણી વાનગી માટે પ્રખ્યાત છે અને રાજકોટ પછી જો કહીએ તો જામનગર જ ખાણીપીણી માટે બાજી મારી જાય આજે હુ તમારી સાથે એક એવી અલાયદિ રેસિપી શેર કરવા જઇ રહી છુ જે ખૂબ જ જૂની જાણીતી છે તમે સાંભળ્યું હશે કે જામનગર માં એક જગ્યાએ શાળા નાં બાળકો માટે તદન નજીવા દરે રસપાવ નુ વિતરણ થતું તો ચાલો આપડે પણ માણીએ..... Hemali Rindani -
-
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
-
કચ્છી કડક જૈન (Kutchi Kadak Jain Recipe in Gujarati)
#ps#CookpadIndia#COOKPADGUJRATIચટપટી ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે આ ત્યાંનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કહી શકાય. જે સ્વાદ માં તીખું, ખાટું મીઠું હોય છે. દાબેલી માં વપરાતી સામગ્રી આમાં વપરાય છે આના માટે એમ પણ કહી શકાય કે દાબેલી બનાવતા બનાવતા જ આ વાનગી નો ઉદભવ થઈ ગયો છે, લગભગ ૭૦થી ૮૦ વર્ષ પહેલા થઈ આ વાનગી નો ઉદભવ થયો હતો અને અત્યારે તેની દરેક લારી માં આ વાનગી મળતી હોય છે. Shweta Shah -
જામનગર નાં તીખા ઘુઘરા (Jamnagar's Spicy Ghughara Recipe in Gujarati) (Jain)
#RJS#જામનગર#tikhaghughara#spicey#street_food#COOKPADINDIA#CookpadGujrati#Jain Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ