દૂધીના મુઠીયા

#goldenapron3
#week -9
#steam
ગુજરાતીઓના મનપસંદ મુઠીયા દરેક ઘરમાં બનતા હોય છે ખુબજ ટેસ્ટી અને હેલ્થી ચા સાથે કે દૂધ સાથે ખુબજ સરસ લાગે છે ..સ્ટીમ કરીને બનાવેલા દૂધીના મુઠીયા તમે પીકનીક કે પ્રવાસ માં પણ લઇ શકો છો ...
દૂધીના મુઠીયા
#goldenapron3
#week -9
#steam
ગુજરાતીઓના મનપસંદ મુઠીયા દરેક ઘરમાં બનતા હોય છે ખુબજ ટેસ્ટી અને હેલ્થી ચા સાથે કે દૂધ સાથે ખુબજ સરસ લાગે છે ..સ્ટીમ કરીને બનાવેલા દૂધીના મુઠીયા તમે પીકનીક કે પ્રવાસ માં પણ લઇ શકો છો ...
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાવલ માં રવો ઘઉં નો લોટ બેસન મિક્સ કરી લો તેમાં 2 ચમચી તેલ નાખીને મિક્સ કરી લો
- 2
લોટ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં લીલા મરચાની પેસ્ટ આદુ મરચાની પેસ્ટ,હળદર કસૂરી મેથી, તલ, ખાંડ વળિયાળી જીરું અથાણાં નો મસાલો મીઠું લીંબુનો રસ હિંગ ને ઝીણેલી દૂધી ને ડુંગરી નાખીને લોટ બાંધી લો જરૂર પડે તો પાણી લેવું..
- 3
સ્ટીમ કરવાની થાળીને તેલ થી ગ્રીસ કરી લો
લોટ માંથી લાંબા રોલ બનાવી લો રોલ ને થાળી માં મૂકી સ્ટીમર માં 15 મિનિટ માટે સ્ટીમ કરી લો
મુઠીયા સ્ટીમ થઇ જાય એટલે ઠંડા કરીને કટ કરી લો - 4
વઘાર માટે એકપેન ગરમ કરો એમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં રાય ને જીરું નાખો રાય જીરું તતડે એટલે એમાં હિંગ ને મીઠા લીમડા ના પાન નાખીને તલ નાખો વઘાર થઇ જાય એટલે એમાં મુઠીયા ઉમેરી ને 3 મિનિટ સુધી મીડીયમ ફ્લેમ પર સોતે કરી લો
- 5
મુઠીયા થોડા ક્રિસ્પી થાય જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમા ગરમ અથવા તો ઠંડા ચા સાથે કે ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના મુઠીયા
#goldenapron3#week-9#steam#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ડીશ....કે જેને તમે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો . Dimpal Patel -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે. Dimple 2011 -
દૂધીના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઘરોમા મુઠીયાની ઓળખાણ આપવાની જરૂર હોતી નથી. લગભગ બધાં ઘરમાં મુઠીયા બનતા જ હોય છે. ઘટકો બદલાઇ સકે પણ મુઠીયા કદાચ દરેક ગુજરાતી નાં ઘરમા મહિનામાં 1 વાર તો બનતા જ હશે. આવો આજે દુધી ના મુઠીયા ની મજા માણીએ. Jigisha Modi -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે . Sangita Vyas -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
-
દહીં ચણા ના લોટવાળું સરગવાનું શાક
#goldenapron3#week -10#curd#માઇલંચદહીં અને ચણા ના લોટ વાળું સરગવાનું શાક કે કઢી ખુબજ હેલ્થી અને ટેસ્ટી હોય છે જેને તમે રોટલા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
પંજાબી દૂધીના કોફતા
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. પંજાબી દૂધીના કોફ્તા નું શાક ખુબજ ટેસ્ટી બને છે અને પરાઠા કે નાન સાથે ખુબજ સારું લાગે છે Kalpana Parmar -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
દૂધીના મલ્ટી ફ્લોર્સ મુઠીયા(Dudhina multy flours muthiya)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 13 આ મુઠીયા વિવિધ લોટ જેવા કે ઘઉં, રાગી, ચોખા અને ચણાના લોટમાંથી બને છે અને બાફેલી વાનગી પણ નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય છે...હેલ્ધી હોવાથી વડીલો અને બાળકો પણ એન્જોય કરે છે...વઘારેલા તો ઓર સ્વાદિષ્ટ લાગે છે...એક ફરસાણ ની ગરજ સારે છે.... Sudha Banjara Vasani -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય.બ્રેકફાસ્ટ અને ડિનર માટે ઉત્તમ..ચા,દૂધ કે દહીં સાથે પણ ટેસ્ટી લાગે.. Sangita Vyas -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
લૌકી કોફ્તા કરી
#માઇલંચલૌકી એટલે દૂધીના કોફ્તા ખુબજ સ્વાદિષ્ટ બને છે જે લોકો દૂધી નથી ખાતા એને જો દૂધીના કોફ્તા બનાવી ને ખવડાવીએ તો ખબર પણ ના પડે .. Kalpana Parmar -
દૂધી ના મુઠીયા
ઘણા સોફ્ટ થાય છે, અલગ અલગ લોટ વાપરી ને બનાવી શકાય છે. આજે હું ઘઉં નો કકરો લોટ યુઝ કરી ને મુઠીયા બનાવું છું .perfect fr tea time snack. Sangita Vyas -
-
દૂધીના રસીલા મુઠીયા
#RB3#Week3#દુધી ના રસીલા મુઠીયાઆજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
બીટ ના મુઠીયા
મુઠીયા એ ગુજરાતી ઓ ની પ્રખ્યાત વાનગી છે. સાધારણ પાને મુઠીયા દૂધી કે મેથી ના હોય છે...અહીં નવીનતા કરીયે છીએ બીટ સાથે. બીટ માંથી લોહ તત્વ ભરપૂર મળી રહે છે. Jasmin Motta _ #BeingMotta -
-
બીટરૂટ મુઠીયા
#RB2#Week2મુઠીયા મારા ઘરમાં બધાની પસંદ છે તેથી હું અવારનવાર દુધી ના મુઠીયા, પાલકના મુઠીયા, મૂળા ના મુઠીયા બનાવુ છું.પરંતુ આજે મેં beetroot ના મુઠીયા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુઠીયા બ્રેકફાસ્ટ તેમજ ડિનર બંને માં લઇ શકાય છે. તે ચટણી તેમજ ચા સાથે પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ