લાપસી

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#ઇ બુક#દિવસ 1
કોઈ શુભ કામ માટે સૌ પ્રથમ મોઢું મીઠું કરીએ છીએ તો મેં આજે શુકન ની લાપસી બનાવી

લાપસી

#ઇ બુક#દિવસ 1
કોઈ શુભ કામ માટે સૌ પ્રથમ મોઢું મીઠું કરીએ છીએ તો મેં આજે શુકન ની લાપસી બનાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં ના ફાડા
  2. 1/2મોરસ
  3. 3 કપગરમ પાણી
  4. એલચી કિસમિસ બદામ ની કતરણ
  5. ઘી2 મોટા ચમચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કડાઈ માં ઘી નાખી ગરમ થવા મુકો

  2. 2

    ત્યારબાદ તેમાં ઘઉં ના ફાળા નાખો

  3. 3

    ધીમા તાપે સતત હલાવો આછા બ્રાઉન થાય પછી ગરમ પાણી નાખો

  4. 4

    હલાવતા રહેવું પાણી બધુજ બળો જાય પછીજ મોરસ નાખો

  5. 5

    મોરસ નું પાણી બધુજ બળી જાય અને ઘી સાઈડ માંથી છૂટે પછીએલચી બદામ કિસમિસ નાખી માતાજી ને ધરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

ટિપ્પણીઓ

Similar Recipes