સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ચોખા અને દાળ પાણી થી ધોઈને રાતે પલાળી દેવા મેથી દાણા 5 થી ૬ નાખી પછી સવારે પાણી નીતારી સાફ પાણી ઉમેરીને દહીં નાખી વાટી લેવું. ખીરું ને ૬થી ૮ કલાક આથો આવવા મૂકી દો.
- 2
હવે આપણે ખીરું મા આદુ મરચા લસણની પેસ્ટ મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી ખૂબ સરસ રીતે સોડા નાખી બીટ કરવું પછી ઢોકળીયું મા પાણી મૂકી ઉકાળવુંઅને પ્લેટ ઓઇલ લગાડીને એક પાતળું થર પાથરી 3મી જેટલું કૂક કરી પછી તેના પર ચટણી લગાવીને વેજ પાથરી ફરીથી તેના પર મસાલો છાંટી ખીરું પાથરી 12 થી ૧૫મિનટ વરાળ થી કૂકકરવું
- 3
હવે ઢોકળા પર રાઈ અને તલ ના વઘાર કરી કોથમીર ભભરાવી કટ કરી ચટણી અને તેલ, સોસ સાથે સર્વ કરવું. તૈયાર છે આપણા વેજ સેન્ડવીચ ઢોકળા.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in
કોઇ કૃત્રિમ રંગ વાપર્યા વિના, દેખાવમાં આકર્ષક અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણા ગુજરાતની સૌથી પ્રસિધ્ધ વાનગી,થોડાક ટ્વીસ્ટ સાથે બનાવી છે.#વીકમીલ૩#પોસ્ટ૩#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૧ Palak Sheth -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ઢોકળા સ્ટીમ થયેલા હોય એટલે તેલ પણ ઓછું જાય અને ટેસ્ટ માં તો સરસ હોય જ!! સેન્ડવીચ ઢોકળાં મારા શૌથી વધારે ફેવરેટ છે; આ અને ટેસ્ટી નાસ્તો બની પણ જલદી જાય છે. 😊આજે મેં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં બનાવ્યાં છે.આ ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... અને એકદમ સરસ રુ જેવા પોચા... 😀 આ માં બીજી એક સારી વસ્તુ એ કે ચટણી અંદરજ હોય એટલે બીજા કશા ની જોડે જરુર જ નહીં...ઘરમાં તો બધા ને બહુ જ ભાવ્યાં...😋😋તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?તમે પણ જરુર થી બનાવજો; અને કેજો કે કેવાં લાગ્યાં!!😋😋😍😊🤤#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (sandwich Dhokla Recipe in gujarati)
#વિકમિલ૩#સ્ટીમ#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૭Komal Pandya
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15719253
ટિપ્પણીઓ (6)