રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને ગોલ્ડન બ્રાઉન તળી લો.હવે પેન મા તેલ મૂકી ડુંગળી ને સોતળો. તજ, લવિંગ પણ ઉમેરો. બ્રાઉન થાય એટલે નીચે ઉતારી લો.અને ક્રસ કરી લો.હવે એક બાઉલમાં દહીં લો.તેમા મીઠું,મરચું,હળદર,ટામેટાં નો પાઉડર, પંજાબી મસાલો મિક્સ કરો.
- 2
હવે પેન મા તેલ મૂકી ગરમ થાય એટલે ડુંગળી ની પેસ્ટ નાખી હલાવો.થોડી વાર પછી અગાઉ થી તૈયાર કરેલ દહીં ઉમેરો.હવે 1ચમચી કાજુ નો ભૂકો ઉમેરો.થોડીવાર હલાવી ત્યારબાદ પાલક ઉમેરો.
- 3
પાલક થોડી ચડી જાય એટલે પનીર ઉમેરો.બધું બરાબર મિકસ થઈ જાય પછી 5મિનિટ પછી ઉતારી લો.
- 4
મેંદા મા તલ ઉમેરો.1ચમચી દહીં નાખી લોટ બાધો.જરૂર લાગે તો સહેજ પાણી લેવું 15મિનિટ લોટ ને ઢાંકી ને રાખી દો.હવે નાના લૂઆ કરી રોટલી કરો.
- 5
રોટલી મા બટર લગાવી લો. હવે પાલક અને 1નાની ચમચી મલાઇ મુકી ગાનિશ કરો.તૈયાર છે પાલક પનીર વીથ બટર નાન.છાશ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
#MW2#પાલકપનીરશિયાળામાં શાકભાજી ખાવાની ઘણી મજા આવે છે અને તેમાં પાલકની ભાજી શરીર માટે ફાયદાકારક પણ છે અને આ એક વિડીઓ સમજી શકે જે બાળકોથી માંડીને બધાને જ ભાવતી હોય છે અને ગુણકારી હોવાથી એ આપણે રોજ પણ અલગ અલગ રીતે બનાવી ખાવી એ શરીર માટે જરૂરી છે#cookpad_gu Khushboo Vora -
-
-
-
-
-
-
પાલક રાઈસ વીથ પાલક કઢી =(palak rice with palak kadhi in Gujarati)
#માઇઇબુક#post 27#goldenapron3.0#week 10#curd#Rice Shah Prity Shah Prity -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આલુ પાલક ની સબ્જી દરેક ભારતીયોના ઘરમાં બનતી જ હોય છે. કોઈ સૂકી બનાવે છે તો કોઈ ગ્રેવીવાળી બનાવી છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી પાલકને સુપ,થેપલા અથવા સબ્જી સ્વરૂપે લઈ આયર્નની કમી દૂર કરી શકાય છે. મેં અહીં પાલકની પ્યુરી બનાવીને તેને ટામેટાં ડુંગળીની પ્યુરી ખડા મસાલા સાથે શેકી તેમાં એડ કરી બાફેલા બટેકા અને મસાલા ઉમેરી સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે.#CWM2#Hathimasala#WLD#MBR7 Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ