પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Kalpana Shah
Kalpana Shah @Kalpanashah181959

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનીટ
૨. વ્યક્ત માટે
  1. ૨ મોટી ઝૂડી પાલક
  2. ૨૫૦ ગ્રામપનીર
  3. ૨ નંગકાંદા
  4. ૭ કળીલસણ
  5. ૩ નંગલીલા મરચા
  6. ૨ ચમચીદહીં
  7. ૧ નાની ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનીટ
  1. 1

    પાલકને ડાંડી કાઢી સરસ રીતે ધોઈને ગરમ પાણીમાં ઉકાળો એક ઉભરણ આવે એટલે પાણીમાંથી બહાર કાઢી ઠંડા બરફના પાણીમાં રાખવા.

  2. 2

    હવે મીકસરમા પાલકને કેશ કરવી.પછી કાંદા,લસણને કેશ કરવા.

  3. 3

    પેનમાં તેલ અને ઘી મુકવુ.પછી કાંદા લસણની ગે્વી કરવી પછી પાલક નાખવી.જરાક ખાંડ નાખવી એટલે ગે્વી સરસ લીલી રહેશે.જરાક દહીં નાખવુ ગરમ ગરમ પીરસવું..

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Shah
Kalpana Shah @Kalpanashah181959
પર

ટિપ્પણીઓ

Similar Recipes