શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1બીટ
  2. 4 ચમચીટોપરાનું ઝીણું છીણ
  3. 1ચમચો મલાઈ
  4. 3 ચમચીખાંડ
  5. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ ને ધોઈ તેની છાલ ઉતારી લો

  2. 2

    તેનું ખમણી વડે છીણ કરી લેવું

  3. 3

    તેને કૂકર માં એક ચમચી ઘી મૂકી છીણ ને સાંતળી લેવું તેમાં દૂધ ની મલાઈ નાખો અને ચાર સીટી વગાડી લો

  4. 4

    તેને એક પેન માં કાઢી ખાંડ નાખો

  5. 5

    ઘી છૂટું પડે તેના લાડુ વાળી ટોપરના છીણ સાથે રગદોળો

  6. 6

    તૈયાર થઈ જાય એટલે ગુલાબ ની પાંદળી વડે સર્વ કરો આ લાડુ ખૂબ જ ટેસ્ટી બને છે

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ

Similar Recipes