રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલવા ના દાણા ને અધકચરા ચીલી કટર માં વાટી નાખવા..ત્યારબાદ એક પેન માં ૨ ચમચી તેલ મૂકી જીરું, અજમો,હિંગ, લસણ તેમજ લીલવા નાખી તેને પાંચ મિનિટ ચડવા દેવું..
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા..તેમજ બાફેલું બટાકા ને પણ ખમની ને નાખી દેવું..અને તેને બરાબર મિક્સ કરી દેવું અને ૨ મિનિટ ચડવા દેવું...મિક્સર ને ઠંડુ થવા દેવું...
- 3
હવે પરાઠા માટે ઘઉં નો લોટ લઈ તેને રોટલી જેવો બાંધી તેને ૧૦ મિનિટ રેહવાં દેવો..હવે લોટ નો એક લુવો લઈ રોટલી વણી તેની અંદર લીલવા નુ મિશ્રણ તેમજ છીણેલું ચીઝ અને પનીર નાખી તેને બરાબર ભરી કવર કરી વણી લેવું..
- 4
હવે તવી ગરમ થયા બાદ તેને તેલ મૂકી પિંક કલર થાય તેમ શેકવી...અને તેને દહીં સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
#GA4#week 1#post 2# પરાઠા Kalika Raval -
-
-
-
-
-
-
-
-
-
-
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
-
-
ચીઝ પનીર પરાઠા
#goldenapron3#week-2#પનીર , ચીઝ , મેંદો#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા. જે તમે ટીફીન માં પણ આપી શકો. બાળકો અને વડીલો સૌને પસંદ પડે તેવો નાસ્તો. Dimpal Patel -
-
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11810334
ટિપ્પણીઓ