રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી નરમ લોટ બાંધો અને ઢાંકીને રહેવા દો.
- 2
સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં પનીર છીણીને લો.ચીઝ છીણી ને લો.ડુગળી અને કેપ્સિકમ ઝીણું સમારેલું નાખો.ચીલી ફ્લેક્સ,મરી પાવડર, આદુ મરચાં ની પેસ્ટ, લીલા ધાણા, પેરી પેરી મસાલો નાખી બરાબર મિક્સ કરો.
- 3
સ્ટફિંગ તૈયાર છે.હવે લોટ માંથી લુવા લઈને રોટલી વણી લો હવે તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી બંધ કરો અને પરાઠા વણી લો.
- 4
તવી ગરમ કરો તેમાં પરાઠા તેલ મૂકી શેકી લો.ધીમા તાપે શેકી લો.
- 5
એજ રીતે બધા તૈયાર કરી લો.તૈયાર છે પનીર ચીઝ સ્ટફ્ડ પરાઠા...
- 6
ગરમ ગરમ સર્વ કરો.ટામેટા સોસ અને ગ્રીન ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર સ્ટફ્ડ ભટુરા અને ચણા મસાલા
#સ્ટફડજનરલી આપણે છોલે ચણા સાથે ભટુરા બનાવતા જ હોઈએ પરંતુ અહીં મેં પનીર ના સ્ટફીગ વાળા ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
બેક્ડ સ્ટફ્ડ નાન(Baked stuffed naan recipe in Gujarati)
#રોટીસઆપણે રોજિંદા આહારમાં રોટલી, ભાખરી, પરાઠા, એવું ખાઈએ છીએ.અને એના વગર ભાણું પણ અધુરું ગણાય છે.પરંતુ ક્યારેક એજ વસ્તુઓને નવા રુપરંગ આપી બનાવવા મા આવે તો બાળકો ને પણ મજા આવી જાય છે.એજ રીતે મેં આજે ઘઉં નો લોટ લઈ તેમાં પીઝા નું સ્ટફિંગ મૂકી બેક્ડ નાન બનાવ્યા છે. Bhumika Parmar -
હેલ્ધી પરાઠા
હેલ્ધી પરાઠા #RB1આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું. Rima Shah -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ચીઝ પનીર પરાઠા
#goldenapron3#week-2#પનીર , ચીઝ , મેંદો#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા. જે તમે ટીફીન માં પણ આપી શકો. બાળકો અને વડીલો સૌને પસંદ પડે તેવો નાસ્તો. Dimpal Patel -
પનીર ચીઝ સ્ટફ્ડ મેથી પરાઠા
પનીર ચીઝ અને દહીં ત્રણેય ના ઉપયોગ સાથે ના પરાઠા તૈયાર છે.જે ખાવામાં ખુબજ હેલ્થી છે. મેથી માં પણ કેલ્શ્યમ હોય છે જેથી બધી વસ્તુ કેલ્શિયમ વાડી જ વાપરી છે. #મિલ્કી Yogini Gohel -
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
#મિલ્કી સેન્ડવીચ મારા ઘરના બધા સદસ્યો ને ખૂબજ ભાવે છે.જલ્દી અને સરળતાથી બની જાય છે. Bhumika Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11835972
ટિપ્પણીઓ