રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
3 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ લીલા મરચાં
  2. ૩ ચમચીરાઈ ના કુરિયા
  3. ૧/૨ ચમચીહળદર પાઉડર
  4. ૧/૨ ચમચીહિંગ
  5. લીંબુનો રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૩થી ૪ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    બધા મરચા ધોઇને કોરા કરી સુધારી તેમાંથી બી કાઢી લો

  2. 2

    મરચા ને સુધારો અને તેમાં મીઠું ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તેમાં હીંગ હળદર ઉમેરી બરાબર હલાવો સેક્સ

  4. 4

    ત્યારબાદ તેમાં રાઈના કુરિયા ઉમેરો

  5. 5

    મરચા માં બરાબર મસાલો મિક્સ કરો અને ત્યારબાદ તેમાં તેલ ઉમેરો

  6. 6

    બરાબર સરસ મિક્સ થઇ ગયા બાદ તે થોડું અથાણું કડક લાગશે

  7. 7

    તૈયાર અથાણા માં લીંબુ ઉમેરો અને બરાબર સરસ રીતે મિક્સ કરો શરૂઆતમાં અથાણું ઢીલું ઢીલું લાગશે પણ રાઈ ના કુરિયા લીંબુના રસમાં પલળવાથી ફુલી જશે

  8. 8

    આ તૈયાર અથાણું આઠ દિવસ સુધી ફ્રીજમાં સારું રહે છે અને થેપલાં ભાખરી સાથે ખુબ સરસ લાગે છે ગાંઠિયા ની તો વાત જ જવા દો ગાંઠીયા સાથે મરચા તો જોઈએ જ આજે ગાઠીયા સાથેનું જમવામાં જોઈતું મરચાનું અથાણું રાયતા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes