રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને અડધી કલાક પલાળી રાખો
- 2
બધા વેજીટેબલ ને ઝીણા સમારી બાઉલમાં રાખો તમાલપત્ર વાળો મસાલો એક વાટકીમાં ભેગો કરો
- 3
પછી એક મોટા કુકરમાં તેલ ઘી નાખી મેથી રાઈ જીરુ તમાલ પત્ર લવિંગ બાદિયાન મૂકે વેજીટેબલ નો વઘાર કરો પછી તેમાં મીઠું હળદર વગેરે મસાલો ઉમેરો એક વાટકી દહીં નાખો જરૂરિયાત મુજબ પાણી મુકો ત્રણ સીટી વગાડવાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
-
-
-
વઘારેલી ખીચડી
#zayakaqueens#પ્રેઝન્ટેશનચાલો મિત્રો આજે ગુજરાત ની ફેમસ વઘારેલી ખીચડી ની રેસીપી જોઇએ Khushi Trivedi -
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી ને ઈન્ડિયા નું રાષ્ટ્રીય ખાણું તરીકે ઓળખાય છે.ખીચડી હલકો ખોરાક હોવાં ને કારણે વધુ પડતાં લોકો તેને રાત્રે ભોજન તરીકે કરે છે.તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરવા માં આવે છે અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં વઘારવા નાં સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે. Bina Mithani -
-
-
મીક્ષ વેજીટેબલ ખીચડી
#ચોખા#india#post14ભારત ભર મા ખીચડી અલગ અલગ રીતે બનાવવા મા આવે છે. સૌ કોઈ એમાં પોતાની રીતે બનાવે છે આજે મે લસણ ડુંગળી વગર આ ખીચડી બનાવી છે. Asha Shah -
-
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
છૂટી ખીચડી ઓસાણ
#ga 4#Week 7છૂટી ખીચડી ઓસાણ ઇ દ્વારકા ના બ્રામણ ની પ્રખ્યાત વસ્તુ છે. Priyanka Raichura Radia -
કોદરી મસાલા ખીચડી (Kodari Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆ પણે બધા મોટા ભાગે ખીચડી બનાવવા માટે ચોખા નો જ ઉપયોગ કરીએ છીએ.પરંતુ કોદરી વિશે બહુ ઓછાં લોકો જાણતા હોય છે પોષક તત્વો થી ભરપુર અને પચાવવા માં હલકી હોય છે માટે વજન ઘટાડવા માં ખૂબ ઉપયોગી ,fasting glucose level ne ઘટાડે છે માટે ડાયટીંગ કરવા વાળા લોકો અને ડાયાિબીટીસના દર્દી ઓ માટે કોદરી આશીર્વાદ છે.કોદરી માં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ બહુ જ ઓછું છે અને ફાય ટો નુટ્રિયાંત ,વિટામિન મિનરલ્સ વધુ હોય છે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11304700
ટિપ્પણીઓ