વેજીટેબલ પુલાવ

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

વેજીટેબલ પુલાવ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો બાસમતી ચોખા
  2. 2વાટકા પાણી
  3. 1 ચમચીઘી
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1 ચમચીજીરૂ
  6. 1મોટો વાટકો મિક્સ સમારેલું શાક કોબીચ ગાજર બટેટા અને વટાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો

  2. 2

    કુકરમા એક ચમચી ઘી ગરમ કરવા મુકો તેમાં જીરું નાખો ત્યારબાદ તેમાં સમારેલા મિક્સ વેજીટેબલ નાખીને હલાવો

  3. 3

    ત્યારબાદ તેમાં ૧ વાટકો ધોયેલા ચોખા સ્વાદ પ્રમાણે મીઠું અને બે વાટકા પાણી નાખીને હલાવો

  4. 4

    હવે કૂકરના ઢાંકણ ઢાંકીને બે સીટી વગાડો

  5. 5

    કૂકર ઠંડું પડે એટલે તૈયાર થયેલા વેજીટેબલ પુલાવ ને એક ડીશમાં ટમેટો સૂપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

ટિપ્પણીઓ

Similar Recipes