મિક્સ દાળ ના ઉત્તપમ

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

મિક્સ દાળ ના ઉત્તપમ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચોખા
  2. ૧ કપ ચણાદાળ
  3. ૧/૨ કપ તુવેર દાળ
  4. ૧/૨ કપ મગનીદલ
  5. ૧/૨ કપ અડદની દાળ
  6. 1ટામેટું
  7. 1કેપ્સીકમ
  8. 1ડુંગળી
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. હિંગ
  11. ૧ કપ દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા દાળ અને ચોખા માપ પ્રમાણે લેવા ત્યારબાદ તેને ૫ કલાક પાણી માં પલાળી રાખવા. પછી મિક્સરમાં પીસી અને મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને બે કલાક માટે રાખી મૂકો.

  2. 2

    મિશ્રણમાં ટમેટું ડુંગળી અને કેપ્સીકમ નાખો ત્યારબાદ તેમાં ખાટુદ હીઉમેરો. મીઠું અને હીંગ ઉમેરો.

  3. 3

    મિશ્રણમાં બધું મિક્સ કરીને લોઢી પર ઉત્તપમ માટે મૂકો. તૈયાર છે મિક્સ દાળ ના હેલ્ધી ઉત્તપમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes