દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#CDY
સાવ સરળ રેસિપી બનાવી છે. મેં મારા મમ્મી ને ભાવતી વાનગી બનાવી છે હું મારા મમ્મી ને બવ જ યાદ કરું છુ

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#CDY
સાવ સરળ રેસિપી બનાવી છે. મેં મારા મમ્મી ને ભાવતી વાનગી બનાવી છે હું મારા મમ્મી ને બવ જ યાદ કરું છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. :~ ખીરું બનાવવ માટે :~
  2. 1 વાટકીચણાદાળ
  3. 1 વાટકીમગ છડી
  4. 1 વાટકીમગ ની ફોતરાં વાળી દાળ
  5. 2-3તિખા મરચાં
  6. :~ દહીં વડા બનાવવા માટે :~
  7. 500 ગ્રામખીરું
  8. 1 લીટર ઠંડુ પાણી
  9. તેલ તળવા માટે
  10. 1 લીટર ઘોળવું
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  13. 1/2 ચમચીચાટ મસાલો
  14. 1 ચમચીખાંડ બૂરું
  15. 1/2 ચમચીસંચળ પાઉડર
  16. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીરું બનાવવા માટે ત્રણેય દાળને ધોઈ અને રાત્રે પલાળી દેવી ત્યારબાદ સવારે મિક્સર જારમાં દાળ અને મરચા નાખી પીસી લેવી

  2. 2

    વડા બનાવવા માટે એક કડાઈમાં તેલ મૂકી વડા તળી લેવા વડા તળિયા બાદ તેને તરત જ ઠંડા પાણી માં નાખી દેવા

  3. 3

    વડા બંને હાથે દબાવી પાણી નિતારી લેવું ત્યારબાદ એક પ્લેટમાં વડા ગોઠવો તેમાં ઘોળવું નાખો અને પછી બધા મસાલા નાખી પ્લેટ તૈયાર કરો

  4. 4

    તો તૈયાર છે દહીં વડા. Enjoy❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes