રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને પાણી નાખી અડધો કલાક સુધી પલાળી રાખો.
- 2
અડધો કલાક પલાળ્યા પછી દાળમાં એક ગ્લાસ મોટો પાણી અને ટમેટું નાખીને ગેસ ઉપર તપેલી મુકી ને ઉપર કાણાવાળુ છીબુ ઢાંકીને ઉપર ભાત ની તપેલી માં પણ એક ગ્લાસ પાણી નાખીને એ તપેલી દાળ વાળી તપેલી ઉપર મૂકી દો. પછી બીજી તપેલી લઈને ઉપર ઢાંકી દો. અડધો કલાક ધીમા તાપે ચડવા દો.પેલા બધા આ રીતે દાળ-ભાત મૂકતા હતા
- 3
પછી દાળને હેન્ડી મિક્સર થી પીસી લો. સરસ મજાના ભાત રેડી છે
- 4
હવે એક તાસડામાં લોટ લઈને તેમાં હળદર,મીઠું,મરચું,ધાણાજીરું,તેલ,અજમો નાખીને પાણીથી લોટ બાંધવા નો છે લોટ બંધાઈ જાય પછી તેના રોટલા વણી લેવાના છે
- 5
હવે એક બાજુ તાંસળામાં તેલ લઈને તેમાં રાઈ,જીરું,હીંગ,લીમડાના પાન નાખીને વઘાર કરીને તેમાં પીસેલી દાળ નાખવાની છે પછી દાળમાં હળદર,ધાણાજીરું,મરચું,લીલું મરચું મીઠું,ગોળ,સીગંદાણા નાખી દેવાનું છે પછી દાળને ઉકાડવાની છે. પછી તૈયાર કરેલા રોટલાના કાપા પાડીને ચોરસ કટકા તૈયાર કરીને દાળ માં નાખવાના છે. રોટલીના ટુકડા ચઢે ત્યાં સુધી દાળને ચડવા. લગભગ 20 થી 25 ને ચડતા થશે. રેડી સરસ મજાની દાળ ઢોકળી.
- 6
કારેલા ની પહેલા છાલ કાઢીને કટકા કરીને મીઠામાં બોડી રાખવાના છે એક કલાક પછી કટકા ધોઈને એક બાજુ ડુંગળી સમારેલી દેવાની છે પછી એક એક પેનમાં તેલ લઈને રાઈ જીરૂ મૂકીને ડુંગળી અને કારેલાને હળદર અને મીઠું નાખીને ચડવા દેવાના છે તેમની માથે ઢાંકણું બંધ કરી ને દસ મિનિટ ચઢવા દેવું છે પછી તેમાં ગોળ,મરચું,ધાણાજીરું નાખીને હલાવી લેવાનું છે રેડી સરસ મજાનું કારેલા ડુંગળીનું શાક.
- 7
રોટલી બનાવવા લોટ લઈને તેને પાણી, મીઠું નાખીને રોટલીનો લોટ બાંધી લેવા નો છે પછી લૂઆ કરીને ગોળ રોટલી વણી લઈને તાવડીમાં શેકી લેવાની છે રોટલી ઉપર થોડું ઘી લગાવી લેવાનું છે રોટલી રેડી. ચોખાના પાપડ ને તેલમાં તળી સરસ મજાના તૈયાર કરવાના છે અને કાચી કેરી અને ડુંગળીને સમારીને સલાડ રેડી કરવા નું છે.
- 8
હવે બધું એક ડીશમાં રેડી કરી ને સર્વિંગ કરવાનું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
-
-
-
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
-
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
-
-
-
-
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
-
દાળ ઢોકળી
#લોકડાઉન #દાળઢોકળી ગુજરાતી સ્પેશિયલ "દાલ રોટી ખાઓ હરી કે ગુણ ગાઓ" શાક રોટલી રોજ ન ભાવે .બધાને ભાવતી દાળ ઢોકળી એટલે તો મજા પડી જાય mamtabhatt829@gmail.com Bhatt -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)