રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રવા ને એક બાઉલ મા કાઢી સાફ કરી તેમાં છાસ નાખી 2કલાક પલાણી ને રાખી દેવું 2કલાક પછી આથો આવી ગયો છે
- 2
પછી તેમાં ટમેટું ખમણી ને નાખવું ને આદું મરચાં ની પેસ્ટ બનાવી ને નાખી નિમક નાખી બરાબર મિક્સ કરવું તૈયાર પછી એક તવા ને ગરમ કરી તેમાં તેલ લગાવી ને ખીરા ને નાખી ને રાઉન્ડ સેપ મા હલાવવુ જ્યાં સુધી પાતળું થાય ત્યાંસુધી
- 3
કિનારી પર તેલ લગાવી ચડવા દેવું પછી ધીમે થી ફેરવી બીજી સાઈડ ચડવા દેવું તેલ લગાવી ને ત્યારે છે ઉત્પમ
- 4
એક પલેટ લઈ તેમાં સંભાર અને સલાડ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોસા
#goldenapron2#ઇબુક૧#૧૧કર્ણાટક ના લોકો અલગ અલગ જાત ના ઢોસા પસંદ કરે છે તો આપડે રવા ઢોસા બનવીશું Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12291237
ટિપ્પણીઓ