મલ્ટીગ્રેઈન મેથી મુઠીયા

Urmi Desai @Urmi_Desai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સમારેલી મેથી ની ભાજી, બધા પ્રકારના લોટ, મસાલા, દહીં અને તેલ ઉમેરી હળવા હાથે ધીમે ધીમે મિક્સ કરો.
- 2
હવે કડક લોટ બાંધી લો. જરૂર પડે તો જ પાણી ઉમેરો.૧૫ મિનિટ બાદ લોટ માંથી એક સરખા પ્રમાણમાં ભાગે ગોળા બનાવો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં વારાફરતી બધા મુઠીયા મધ્યમ તાપે તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી નો ભૂકો (Methi Bhukko Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા આપણે નાસ્તા માટે બનાવતાં હોય છે. આ પણ એ જ સામગ્રી લઇ બનતી વાનગી છે જે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
દૂધીના મુઠીયા
#goldenapron3#week-9#steam#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ડીશ....કે જેને તમે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો . Dimpal Patel -
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
બાજરીના મુઠીયા (Bajri Muthiya Recipe In Gujarati)
સ્વાદિષ્ટ બાજરીના મૂડીયા#GA4 #Week24 Manisha Raichura -
મેથી ના મુઠિયાં (Methi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week19# મેથી ના તળેલા મુઠિયાં અમારા જમાનામાં આ ફરસાણ ટોપ મોસ્ટ પોપ્યુલર હતું.બહારગામ જવાનું થાય ત્યારે આ ફરસાણ બનતું હતું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
-
-
-
-
-
-
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11864787
ટિપ્પણીઓ