કાઠિયાવાડી ભાણું (Kathiawadi Bhanu Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya @aanal1990
શિયાળા ની ચમક શરૂ થઈ ગઈ છે ત્યારે મસ્ત ચટાકેદાર લીલા લસણ ના મસાલા વાળા થેપલા સેવ ટામેટા નું શાક ખીચડી દહીં લીલી ડુંગળી ની મજા માણી તમે પણ જરૂર બનાવજો ..
કાઠિયાવાડી ભાણું (Kathiawadi Bhanu Recipe In Gujarati)
શિયાળા ની ચમક શરૂ થઈ ગઈ છે ત્યારે મસ્ત ચટાકેદાર લીલા લસણ ના મસાલા વાળા થેપલા સેવ ટામેટા નું શાક ખીચડી દહીં લીલી ડુંગળી ની મજા માણી તમે પણ જરૂર બનાવજો ..
રાંધવાની સૂચનાઓ
- 1
થેપલા માટે ઘઉ નો લોટ લીલું લસણ કોથમીર ની પેસ્ટ મીઠું હળદર તેલ અને પાણી થી લોટ બાંધી તૈયાર કરી લો અને થેપલા વણી અને પકવી લો..
- 2
શાક નો વઘાર કરી લો અને શાક ચડી ગયા પછી તેમાં અંદર લસણ ની કળી અને સેવ ઉમેરો...સેવ ટામેટા નું શાક ખૂબ સરસ બનશે..
- 3
ખીચડી તૈયાર કરી લો.મે અહીંયા લીલી મગ ની દાળ લીધી છે..
- 4
દહીં અને લીલી ડુંગળી સાથે સર્વ કરો
- 5
લીલા લસણ નો ટેસ્ટ થેપલા માં ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#1st_રેસિપીરોજ રોજ ફાસ્ટફૂડ ખાઈ ખાઈ ને કંટાળીને આખરે આપણે તો આપણા ભોજન પર જ પ્રેમ વરસાવીએ છીએ. ગમે તેવા પીઝા બર્ગર ખાઈએ પણ બાજરીનો રોટલો મળે તો ગમે તેવા પીઝા પણ ફિક્કા જ લાગે!!!બાજરીના રોટલા સાથે જો રીંગણનું ભરથું મળે અને દહીં, મળી જાય ટી દિવસ સુધરી જાય!!!મેં આજે કાઠિયાવાડી થાળી બનાવી જેમાં રીંગણનું ભરથું ,આખા લસણનું શાક ,બાજરીના રોટલા અને પરાઠા બનાવ્યા . જે હેલ્ધી અને ટેસ્ટી બન્ને અને ચટાકેદાર પણ એટલું જ!!! અને એની સાથે આથેલા મરચાં એ તો માઝા જ મૂકી જાણે.... સૌરાષ્ટ્રના લોકોની થાળીમાં જો આથેલા મરચા ન હોય તો કાઠિયાવાડી નહીં..... Khyati's Kitchen -
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)
Leftover ખીચડી ને ક્યારેક ડુંગળી લસણ નાખીને વઘારી લઈએ.આજે મે એ ખીચડી ના થેપલા બનાવ્યા છે અને દહીં તથા ગાજર મરચાના અથાણાં સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad -
-
-
કાઠિયાવાડી ભાણું
#માઇલંચ ગળી રોટલી ખાવા માં બહુ મસ્ત લાગે અને કઢી સાથે તો બહું જ મસ્ત લાગે છે થોડુક ગળ્યું અને થોડુક તીખું ખાવા માં બહુ જ મઝા આવે છે Pragna Shoumil Shah -
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
કાઠીયાવાડી ભાણું
#મૈનકોર્સ#એનિવર્સરી#week3કોઈ પણ ડીશ જમીએ પણ કાઠીયાવાડી ભોજન જેવું ભોજન... શું કહેવું... આ ડીશ ખાસ કરીને શિયાળા ની ઋતુમાં બને છે કેમકે ઓળો બનાવવા માટે મોટા રીંગણ અને લીલી ડુંગળી તેમજ લીલું લસણ શિયાળાની રુતુ માં મળી જાય છે.... Hiral Pandya Shukla -
-
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
ગ્રીન ઓન્યન ફ્રીટર્સ(Green onion fritters recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે લીલી ડુંગળી લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે અને લીલા શાકભાજી શરીરને પૂરતા પ્રમાણમાં સ્વસ્થ રાખે છે લીલી ડુંગળી માંથી અવનવી વાનગી બનાવી શકાય છે મેં પણ લીલી ડુંગળી માંથી જલ્દી બની જાય તેવા ફ્રીટર્સ બનાવ્યા છે#GA4#Week11#ગ્રીન અન્યન Rajni Sanghavi -
ગુજરાતી થાળી (કાઠિયાવાડી) (Gujarati Thali Recipe In Gujarati)
બાજરા ના હાથે ધડેલા રોટલો રીંગણા નો ઓળો, ખાતું ગોળી નું શાક, ઘરે બનાવેલ માખણ, છાશ, લસણ ની ચટણી, ગોળ, ખીચી ના પાપડ, લીલા મરચાં લીલી ડુંગળી, ફોતરા વાળી મગદળ ની ખીચડી, ઘી,બીજું શું જોએ....😋😋#trend3Hina Doshi
-
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
મસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી (Masala Thepla Bataka Suki Bhaji Recipe In Gujarati)
#LB#lunchbox recipeમસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી તો ગુજરાતીઓ ની hot favorite. પિકનિક હોય કે પ્રવાસ કે જાત્રાએ જતાં બધા લોકો ની સાથે હોય જ. બાળકો, વડીલો, સ્ત્રી કે પુરુષ બધા ને ભાવે. સાથે અથાણા અને છાસ હોય તો.. તો.. જમાવટ થઈ જાય. 😆😄 Dr. Pushpa Dixit -
લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️
#GA4#Week20Theplaશિયાળા માં લીલું લસણ અને કોથમીર સારા પ્રમાણ માં મળે છે .લીલા લસણ ના સેવન થી રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે .ડાયાબિટીસ ના દર્દીઓ એ લીલું લસણ ખાવું જોઈએ .હાઈ બી પી ને પણ કાબુ માં રાખે છે .કોથમીર ના પાન ખાવા થી ત્વચા ની સમસ્યા દૂર થાય છે .ડાયજેસ્ટિવ સિસ્ટમ ને કોથમીર દૂર કરે છે . Rekha Ramchandani -
તાંદળજો અને રીંગણ નું શાક
બહુ જ ગુણકારી એવી તાંદળજા ની ભાજી માં રીંગણનું મેળવણ કરી ને ડુંગળી ટામેટા લસણ નાખી ને બનાવી..સાથે બાજરીના લોટ ની રોટલી.. મજા આવી ગઈ.. Sangita Vyas -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
થેપલા
#થેપલાપરાઠાઆ થેપલા માં ફ્લાવર, લીલી ડુંગળી અને લસણ ની પેસ્ટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Upadhyay Kausha -
ફૂલ ભાણું
#માઇલંચઆજે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. એટલે માતાજી માટે સેવૈયા નો પ્રસાદ.. મિક્સ, લોટ ની ભાખરી દૂધી ચણા ની દાળ નું શાક સાથે છાશ અને સલાડ.. Sunita Vaghela -
કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
આજના લંચ માં કઢી,ખીચડી,મકાઈ અને બાજરા ના લોટ ના રોટલા, મરચા નો સંભારો, લીલી ડુંગળી અને ટામેટાનું શાક, લીલી ડુંગળી,ગોળ ઘી, અને છાશ બનાવ્યા છે. Sonal Modha -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
કાઠિયાવાડી થાળી, શાક -ભાખરી
#ટ્રેડિશનલહવે ઉનાળો શરૂ થતાં જ શાકભાજી માં સાંજે શું બનાવવું એની સમસ્યા શરૂ થઈ જાય એટલે.ઘરમા હોય એ દાળ નો ઉપયોગ કરી મેં આજે દાળ નું શાક સાથે ભાખરી અને છાશ સાથે ડુંગળી અને મરચા ..બસ મજા આવી જાય.. Sunita Vaghela -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
-
કઢી(kadhi Recipe in Gujarati)
લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે#GA4#લીલીડુંગળી#week11 Krishna Joshi -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
લીલા વાલ નું શાક (Lila Val Shak Recipe In Gujarati)
#BW શિયાળો જવાની તૈયારી છે હવે લીલા વાલ આવતા બંધ થઈ જશે તો આવે ત્યાં સુધી આ શાક ની મજા માણી લઈએ. Varsha Dave -
મગનું સેવ ઉસળ(Sev Usal recipe in gujarati)
#MW1 શીયાળામાં ગરમાગરમ મગ નું સેવ ઉસળ એટલે ટેસ્ટી ઇમ્યુનિટી બુસ્ટર ..સેવ ઉસળ ઠંડી ની સીઝન માં ખાવા ની ખુબ મજા આવી જાય.. પણ આજે મગ નું સેવ ઉસળ બનાવ્યું છે..મગ તો શક્તિ દાયક હોય છે..અશક્ત માણસો પણ મગ પચાવી શકે છે.. એમાંય સેવ ઉસળ માં આદું અને લીલું લસણ,લીલી ડુંગળી, લીંબુનો રસ , કોથમીર ,મરી આ બધી જ સામગ્રી..શરીર ને ગરમાવો આપે છે.. Sunita Vaghela -
લીલી મેથી ના થેપલા સાથે આથેલા મરચાં
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તે સાથે લીલા શાકભાજી ની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે તાજી મેથી ના થેપલા બનાવીશું.. સાથે આથેલા મરચાં ની પણ રીત જોઈશું.. soneji banshri
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975625
ટિપ્પણીઓ