રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ,મીઠા લીમડાના પાન, ચણા દાળ, અડદ દાળ, શેકેલા સીંગદાણા, લીલા મરચા વાટેલા નાખીને શેકી લો.
- 2
હવે તેમાં વર્મિસેલી સેવ નાખીને સોનેરી રંગ ની થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરી ને બરાબર મીક્સ કરો અને તેમાં બાફેલા લીલા વટાણા અને બાફેલા બટાકા ના ટુકડા ઉમેરી લો. બરાબર હલાવતા રહો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ટામેટા નાખીને બરાબર હલાવી લો. પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી લો.
- 4
તૈયાર છે... સેવઉપમા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો
#માઇલંચ દરેક ગુજરાતી ની પહેલી પસંદ... મીક્સ દાળ નો હાંડવો... #StayHome Kshama Himesh Upadhyay -
વેજીટેબલ ઉપમા
#ડીનરકયારેક વધારે જમવાનું મન ના હોય તો એક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન કરવા માટે ની વાનગી... દરેક ને ભાવતી. અને ફટાફટ બની જતી...વેજીટેબલ ઉપમા. Kshama Himesh Upadhyay -
-
સુજી ની ખીચડી
#ડિનર #સ્ટારખૂબ ઓછા તેલ માં બની જતી આ ડીશ માં શાક નો ભરપૂર ઉપયોગ કરીને બનાવી છે. આમેય ભારતીય વાનગીઓ નો સ્વાદ હમેશા પસંદ પણ આવે છે. Bijal Thaker -
ખમણ ઢોકળા
#માઇલંચ #લોકડાઉન સ્વાદિષ્ટ સોફ્ટ ખમણ . . ગુજરાતીના ભોજન માં આગવુ સ્થાન ... Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સાલસા કબાબ વિથ ગ્રીન ચટણી શોટ અને રિચ ટામેટા કેચપ શોટ
#mastarchef#week4#RecipeRefashion#ફયુઝનવીકઆ રેસીપી સાઉથ ઇન્ડિયન અને મોગલાઈ નું કોમ્બિનેશન છે. પણ ખુબજ ટેસ્ટી છે. નાના મોટા બધાને ખુબજ પસંદ આવે છે. Daxita Shah -
-
-
-
-
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
-
સેપ઼ેટ મસાલા ઢોસા
#મનગમતીઆ ઢોસા બાળકો પણ ખાઈ શકે છે. કારણ કે મસાલો ન ભાવે તો સાદો ઢોસા તો ખાઈ જ શકે. માટે જ મે સેપ઼ેટ મસાલા ઢોસા બનાવ્યા છે.lina vasant
-
-
-
પુલ્લિહોરા રાઈસ
#સાઉથ#નો ઓનિયન નો ગાર્લિક પુલ્લિહોરા રાઈસ એ સાઉથની એક ટ્રેડિશનલ ડિશ છે.આ રાઈસ ભગવાન ને ભોગ એટલે કે પ્રસાદ તરીકે બનાવી ધરાવવા માં આવે છે.અને એટલે જ આ ભાત માં કાજુ નો સારા એવા પ્રમાણ માં ઉપયોગ કરવા માં આવે છે.આ ભાત માં મસાલા માં માત્ર મીઠું,રાઈ,હિંગ, સૂકાં લાલ મરચાં અને હળદર, આંબલી ના પાણી નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ મેં અહીં મરચુ અને ધાણા જીરું પણ વાપર્યું છે.આ ભાત ભગવાન નો પ્રસાદ હોવાથી ખાવાથી મન ને આનંદ ની અનુભૂતિ થાય છે. Snehalatta Bhavsar Shah -
પ્રસાદમ પુલિહોરા રાઈસ
#રાઈસચોખા માંથી બનતી આ સાઉથ ની એક traditional વાનગી છે.જેમાં ખૂબ વધારે પ્રમાણ માં કાજુ , દાક્ષ,બદામ જેવા સુકામેવા નાખી ખૂબ ઓછા મસાલા વાપરી આમલી નું પાણી ઉમેરી બનાવવા મા આવતા તીખા ભાત છે જે ભગવાન ને પ્રસાદ રૂપે ધરાવવા માં આવે છે.એટલે જ આ વાનગી ને પ્રસાદમ પુલિહોરા રાઈસ કહે છે.ભગવાન નો પ્રસાદ હોવા થી ખાવા નો આનંદ અનેરો હોય છે. Snehalatta Bhavsar Shah -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11876775
ટિપ્પણીઓ (2)